________________ ગ્રંથસૂચિત્રલેખસૂચિ 185 પુસ્તકની પ્રસ્તાવના રૂપે લખાયેલો લેખ જેમાં કેટલીક ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા પૂરી પાડવામાં આવી છે.] [398] પ્રાચીન જૈન પરિષદ : જૈનયુગ પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૧૮-૨૫; વસન્ત, કારતક 1972, પૃ.-. [399] પ્રાચીન જૈન મહારાજા - ખારવેલ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પૃ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૩-૫. [40] પ્રાચીન દ્વારકાપુરી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૪૪-૪૫. [401] પ્રોટેસ્ટ સભા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર૭, ફાગણ 1983, પૃ.૨૮૪-૮૫. [મુનશીને ધારાસભાની ચૂંટણી સંદર્ભે મત કેમ ન આપવો તે અંગે જૈન ગ્રેજ્યુએટોનું ધ્યાન દોરતાં પહેલાં મુનશી સાથેનો પત્રવ્યવહાર અને સંભવિત પ્રોટેસ્ટ સભા.) [402] માનહાનિનો ખટલો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૦-૩૨. [રાધનપુરના વતની અને મુંબઈના વેપારી શેઠ જીવનલાલ પરતાપસીએ વીસનગરના શેઠ મહાસુખભાઈ ચુનીલાલ સામે, ૨૬-૬-૧૯૨૮ના “સાંજવર્તમાનમાં આવેલા લેખ બાબતે, માનહાનિનો ખટલો માંડેલો. અંતે બન્ને પક્ષકારોએ સમજૂતી કરી.] [403] (મી.) મુનશી કમિટી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૪. [મુનશી દ્વારા “પાટણની પ્રભુતા'માં જૈન ઐતિ. વ્યક્તિઓ પર થયેલા આક્ષેપોના સંદર્ભમાં કૉન્ફરન્સે પેટા કમિટી નીમી હતી (28-6-1926). અનેક સભાઓ ભરી આ કમિટીએ ૧૫-૩-૧૯૨૭ના રોજ રિપોર્ટ કર્યો.]. | [404] (મી.) મુનશી કમિટી અને રા. મોતીચંદભાઈ (તંત્રીનોંધ): જૈનયુગ,.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૯૫-૯૬. [મુનશી કમિટીનો, નવલકથાની ઐતિહાસિકતા સંદર્ભે, જે રિપોર્ટ આવ્યો તેનો સાર. કમિટીના છ સભ્યોમાંથી પાંચની સહમતિ, પણ મોતીચંદ કાપડિયાની અસંમતિ.] [405] રત્નપ્રભસૂરિ : જૈ જે.કૉ.હે, પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૪૬૭-૬૮. [40]