________________ 184 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1983, પૃ.૨૮૨-૮૪. [388] તત્ત્વાર્થસૂત્રનું કર્તુત્વ : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૬-૬૮. [હીરાલાલ 2. કાપડિયાના લેખ (પૃ.૨૬૬-૬૮) પરની તંત્રીની ટૂંકી નોંધ]. [38] તપાગચ્છની પટ્ટાવલિઃ સનાતન જૈન, પુ.૩/૫-૭, ડિસે.-જાન્યુ.- ફેબ્રુ.૧૯૦૭ 08, પૃ.૨૧૫-૨૩. [મૂળ લેખક ડૉ. જોસ કલાટ પીએચ.ડી. (બર્લિન)નો મો.દ.દેશાઈએ કરેલો અનુવાદ. આ પટ્ટાવલિ “જૈન ગૂર્જર કવિઓ ભા.જેમાં સમાવિષ્ટ છે.] [39] તપાગચ્છની પટ્ટાવલિઃ જૈનયુગ, 5.3-7, મહા-ફાગણ 1984, પૃ.૨૩૨૩૭. [391] તીર્થનો સવાલ તે આખી સમાજનો સવાલ છે. (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૦૮-૦૯. [શત્રુંજય તીર્થ સંદર્ભે [392] દક્ષિણમાં જૈન ધર્મ : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૭-૫૧. એિક બ્રાહ્મણ ગ્રેજ્યુએટ રા. શર્માના અંગ્રેજી નિબંધમાંથી તંત્રીએ ઉતારેલી નોંધ - 9 પ્રકરણોના સંક્ષેપ રૂપે.] [393) પાટણની પ્રભુતા' અને જૈનો : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૬, જૂન 1916, પૃ.૧૯૧-૯૩. [394) પાટણની પ્રભુતા' અને જૈનો (તંત્રીનોંધ) જૈ હૈ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૩-૧૫. ['પાટણની પ્રભુતા” વાંચીને જૈન સમાજના કેટલાક પ્રતિભાવો.] [395] પાટણની પ્રભુતા” અને જૈનો (તંત્રીનોંધ) : જૈ..કૉ. હે, પુ.૧૨,૮-૧૦, ગષ્ટ-ઑક્ટો. 1916, પૃ.૩૫૪. ['પાટણની પ્રભુતા' વિશે શેઠ કુંવરજી આણંદજીએ આપેલા અભિપ્રાયમાં રહેલી ઐતિહાસિક ભૂલ.] [39] પાલીતાણામાં ત્રાસજનક કુદરતી કોપ (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. હે, 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૧૩-૧૪. જિળપ્રકોપથી થયેલી મનુષ્ય-મનુષ્યતર જાનહાનિ.] [37] પ્રસ્તાવના : પુ. “યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ' (અગરચન્દ નાહટા, ભંવરલાલ નાહટા), સં.૧૯૯૨, પૃ.૩૧-૭૧. [‘યુપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ