________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 183 જય બારડોલી (તંત્રીનોંઘ): જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૫-૯૬. [381] જલપ્રલયનાં સંકટો (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૭-૦૯. [ગુજરાત અને કાઠિયાવાડમાં પડેલા અસાધારણ વરસાદથી સર્જાયેલી તારાજી.] [382] જહાંગીર અને જૈનો : જૈન ધર્મ પ્રકાશ પુ.પ૧/૧, ચૈત્ર 1991 (સુવર્ણ મહોત્સવ વિશેષાંક), પૃ.૧૪-૫૮. [આ વિષય મુંબઈની ૧૯૪૩ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન રૂપે રજૂ થયો હતો.] [33] જુર શહેર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૬-૧૭. જિઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [384] જૈન ધર્મ પ્રકાશના અભિપ્રાયો (તંત્રીનોંધ): જૈનયુગ, 5.2/10, જેઠ 1983, પૃ.૪૯૬-૯૭. [1. “સુવર્ણમાળા' માસિકમાં “ઝમોર' નામક વાર્તામાં હેમચંદ્રાચાર્યના પાત્રસર્જનમાં જે અજ્ઞાન બતાવાયું તે અંગે આક્ષેપો થતાં માસિકના અધિપતિ શેઠ પરશોતમ બિશરામ માવજીએ દિલગીરી વ્યક્ત કરી તે બદલ “જૈન ધર્મ પ્રકાશ'નાં અભિનંદન. 2. મુનશી સામે કૉન્ફરન્સ જાહેર કરેલા વિરોધને “જૈન ધર્મ પ્રકાશ આપેલું અનુમોદન અને પુસ્તકો સામે સ્પષ્ટ વિરોધ કરવાની ભલામણ.]. [385] જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો : પુસ્તક : “પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો' [વર્ષ ત્રીજું, પ્રકા. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1932, પૃ.૮૭-૧૦૪. [મુંબઈની ૧૯૩૨ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન.] [જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ.] [38] જૈન વિવિધ જ્ઞાન : જૈ.યૂ.કૉ.હે., પૃ.૬/૨, ફેબ્રુ.૧૯૧૦, પૃ.૩૩-૩૬. [મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસમાંથી થોડી પ્રખ્યાત વાતો” એ નામના ડૉ. રામકૃષ્ણ ભાંડારકરના મરાઠી લેખ તેમજ એમના પુત્ર દેવદત્ત ભાંડારકરના “ચિત્તોડગઢ' વિશેના મરાઠી લેખ પર આધારિત ટિપ્પણી; કેટલાંક વિધાનોના પ્રત્યુત્તર રૂપે.] [387] જૈનો અને મિ. મુનશીનું પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૭, ફાગણ