________________ 182 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પૃ.૫૧૧-૧૯. [39] (શ્રી) કાવી તીર્થના લેખો : (શ્રી) જૈન સત્ય પ્રકાશ, પુ.પ/૧૧, જુલાઈ - 1940, પૃ.૩૮૯-૯૪ તથા 420. 37ol (શ્રી) કેશરિયાજી તીર્થપ્રકરણ : 1. શું શ્વેતામ્બરીઓએ દિગમ્બર ભાઈઓને માર્યા? શ્વેતાંબર અહેવાલો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૯, વૈશાખ 1983, પૃ.૪૦૯-૧૫. [371] કેશરીઆજી પ્રકરણ : 2. દિગંબરી ભાઈઓની મનોદશા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/10, જેઠ 1983, પૃ.૪૯૭-૯૯. [37] કેશરીઆનાથજીના સંબંધમાં બે ઐતિહાસિક ઉલ્લેખો (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.2/11-12, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૯. [373] કૉન્ફરન્સનું અધિવેશન - તે પહેલાંની સ્થિતિ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨ શ્રાવણ 1982, પૃ.૫૦૭-૦૮. [શત્રુંજય તીર્થ સંદર્ભે [374] ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૬૭-૬૮. [375] ગોધરા પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૭૫-૭૭. [મુસ્લિમોના જૈન કુટુંબો પરના જુલમ વિશેના હિંદી લખાણનો અનુવાદ] [37] ચારૂપ કેસ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૦૩-૦૪. [377 ચુકાદા પછીની હકીકત (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૦૯-૧૦. [શત્રુંજય તીર્થ પ્રકરણનો ચુકાદો આવ્યા પછી જૈ.જે. કૉન્ફરન્સ, આ.ક.પેઢી વ. સંસ્થાઓની હિલચાલ] [378] છેવટે (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૬-૮૭. જૈિન સમાજે ધારાસભાની ચૂંટણીમાં મુનશીને મત ન આપવાનો ઠરાવ કર્યો છે તેની યોગ્યાયોગ્યતા અંગે મતભેદ હોય; પણ મુનશીએ તો જૈન સમાજની કુબ્ધ લાગણીને સંતોષવી ઘટે.] [37] જતિઓનો ઇતિહાસ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૧-૪૩. [38]