________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 181 આ સંબંધે “ગુજરાતીનું વક્તવ્ય (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૭, ફાગણ 1983, પૃ.૨૮૫-૮૬. [શ્રી ક.મા.મુનશીએ પોતાની ઐતિ. નવલકથામાં કેટલાંક પાત્રોના નિરૂપણ દ્વારા જૈન સમાજની દુભાયેલી લાગણીને સંતોષી નથી. તો, મુનશીને ઘારાસભાની ચૂંટણીમાં મત ન આપવાનું જૈનોનું દબાણ પણ યોગ્ય નથી.] [359] (શ્રી) આગમોનો ઇતિહાસ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ.૧૨૪-૨૫. | [30] (શેઠ આણંદજી કલ્યાણજીની સભા (તંત્રીનોંધ): જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૦-૧૩. [શત્રુંજય તીર્થ સંદર્ભે સભા.] [જુઓ સંસ્થાપરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [31] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી અને “ખરતર વસિ'નો પ્રશ્ન (તંત્રી નોંઘ) : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૨૩-૨૪; પુ.પ૯િ-૧૦, વૈશાખ-જેઠ 1986, .335-36. [32] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી ને શત્રુંજયાદિ તીર્થો (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૦૪-૦૭. [33] આબુના જૈન મંદિરમાં ચામડાના બૂટ સાથે ઘૂસતા યુરોપિયનોને અટકાવવા માટે શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સ લાંબા વખત સુધી કરેલા પ્રયાસનું શુભ પરિણામ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.પપપ૫૭. [34] ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ : જૈનયુગ પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૪૩૫૧. [35] ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૭. [3 ] ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં મૂર્તિપૂજા (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૪-૭૫. [37] ઐતિહાસિક દૃષ્ટિએ બોટાદના પ્રતિમાલેખો : જૈન, પુ.૩૮/૧૩, 26 માર્ચ 1939, પૃ.૩૦૫-૦૬. [30] કાયસ્થ જાતિનો ટૂંક પરિચય : સમાલોચક, પુ.૨૩/૧૦, ઑક્ટો.૧૯૧૮,