________________ ગ્રંથસૂચિ—લેખસૂચિ 187 69. પૃ.૩૦૪. [41] શત્રુંજય માટેની લડત (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૩ર. [શત્રુંજયની સાચવણી માટે કૉન્ફરન્સની અગત્ય[૪૧૭] શત્રુંજય તીર્થ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૭ [418] (શ્રી) શત્રુંજયતીર્થ અને શેઠ આણંદજી કલ્યાણજી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૫-૪૭. [19] (શ્રી) શત્રુંજયતીર્થ પ્રકરણની સમામિ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/10, જેઠ 1984, પૃ.૩૫૧-૫૪. 4i20] શાહી ફરમાનો (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ. - 86. [421] સંપ ત્યાં સુખ (તંત્રીનોંઘ) : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧. [બોરસદમાં વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં પડેલાં બે તડ વચ્ચેનું સુખદ સમાધાન; અમદાવાદના રા. અમુલખરાય છગનલાલના સદપદેશથી.] સાંવત્સરી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૩-૪. જૈિનોનું નવું વર્ષ ભાદ્રપદથી શરૂ થતું તે અંગેની ઐતિ. આલોચના] [423]. હવે શું? (તંત્રીનોંઘ) : જૈનયુગ, 5.1/12, શ્રાવણ 1982, પૃ.પર૨-૨૪. વિટસનના શત્રુંજયતીર્થ પ્રકરણ અંગેના ચુકાદા પછી હવે શું કરવું જોઈએ તે વિશે.] [424] હાલની ચળવળ અને સ્વદેશી માલનો પ્રચાર (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ૯૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩-૩૭. [425] હિન્દુઓએ કરેલું શ્રી વીર નિર્માણ સ્મારક : જૈનયુગ, પુ.૨/૧-૨, ભાદરવો આસો 1982, પૃ.૮–૯. [જિનાચાર્યકા નિર્વાણ - ઉસકા જાતીય ઉત્સવ' એ નામના હિંદી લેખનો અનુવાદ. દિવાળીના તહેવારની ઐતિહાસિકતાનો નિર્દેશ.]. [42] 5. ચરિત્રાત્મક અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/5, પોષ 1984, 4i22]