________________ 178 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા (શ્રી) શત્રુંજયની એક ઐતિહાસિક બિના જૈનયુગ, પુ.૨/૫, પોષ 1983, પૃ.૨૪૧-૪૨. કિર્તા : દેપાલ કવિ સંભવતઃ, વિકમસી ભાવસારે સિદ્ધાચલજીને વાઘના ત્રાસમાંથી મુક્ત કર્યો તે ઘટના.] [32] (શ્રી) શાંતિકુશલ (સં.૧૬૭) વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થમાળા: શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.પ/૧૦, જૂન 1940, પૃ.૩૬૬-૬૮. [327] સતી સીતા અને સ્ત્રીલંપટ રાવણ : જૈ.જે.કૉ.હે., પૃ.૮/૫, મે 1912, પૃ.૧૩૯-૪૧. [‘ધર્મપરીક્ષાનો રાસ'માંથી. કર્તા નેમવિજય] [328] સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિનિર્વાણ કાવ્યઃ જૈનયુગ, પુ.૪ોર, આસો 1984, પૃ.૩-૪૬. સમયસુન્દરકૃત અપ્રકટ કાવ્યો : જૈનયુગ, ૫.૪/ર, આસો 1984, પૃ.૫ 51. [1. ભૂદેવ પર સક્ઝાય 2. 24 જિન સ્તવન 3. ધનાની સઝાય.] [33] સમયસુંદરકૃત આબૂતીરથભાસ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૪. [331] સમયસુંદરકૃતિ ગીતો-પદો : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ. ૩પ૩. [332] સમયસુંદરકૃત સત્તાશીઆ દુકાળનું વર્ણન જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો આસો-કારતક 1985-86, પૃ.૬૮-૬૯; પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૩-૫૫. આિ કૃતિને છેડે “અગમવાણી' નામક દૂહા પણ મળે છે.] સં. ૧૮૪૪માં શ્રી શત્રુંજયનાં દેહરાં અને પ્રતિમાઓઃ જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૬૫-૭. [334] સંવત ૧૪૮રમાં લખાયેલી પદ્યાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્વાવલ: ભારતીય વિદ્યા, 5.1/2, માર્ચ 1940, પૃ.૧૩૩-૪૬. [કર્તા : જિનધર્મગણિ] સંવત ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યોઃ જૈનયુગ, 5.5/11-12, અષાડ શ્રાવણ 1986, પૃ.૪૭૩-૭૭. [1. સીહાકૃત જંબુસ્વામીવેલ 2. સોહાકૃત રહનેમિવેલ 3. ડુંગરકૃત નેમિનાથફાગ (બારમાસ) 4. ઉદયવંતકૃત