________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 177 આદિ કવિઓ] [312] વિજયતિલકસૂરિની પાદુકાનો લેખ : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-8, પૃ.૫૮. [313] વિજયદાનસૂરિ સમયમાં સાધુસ્થિતિઃ જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૩-૮૪. [314] વિજયસેનસૂરિના દશ બોલઃ જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૫૯૦. [એક પ્રાચીન હસ્તપ્રત ઉપરથી ઉતારો.] [315] વિજયાણંદસૂરિની પાદુકાનો લેખ જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો- આસોકારતક 1985-86, પૃ.૫૮. [31] (શ્રી) વિનયચંદ્રકૃત બાર વ્રત રાસ : જૈનયુગ, પુ.૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૩૦-૩૪. [317] વિનયવિજય ઉપાધ્યાયકત પટ્ટાવલી સઝાયઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશરપોષ 1986, પૃ.૧૫-ક૧. [318] વિનયવિજય ઉપાધ્યાયકૃત શ્રી આનંદલેખઃ જૈનયુગ, 5.54-5, માગશર-પોષ 1986, પૃ.૧પ-કડ. [319] વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિ (નિર્વાણ) રાસ : જૈનયુગ, પુ.૫/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૬૭. [32] વિકાકૃત અસૂત્રનિરાકરણ બત્રીશી : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૯૯-૧૦૦. [321] વીર સ્તુતિઓ (સંસ્કૃત) : જૈનયુગ, પુ.૧/૮, ચૈત્ર 1982, પૃ.૨૮૨-૮૩. [કર્તા : જુદાજુદા કવિઓ] [32] (શ્રી) વીર સ્તુતિઓઃ જૈનયુગ, પુ.ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૪. [યશોવિજયજી, ક્ષમાકલ્યાણજી અને નેમિચંદ્રસૂરિની કૃતિઓના અંશો [323] વૈરાગ્ય સ્વાધ્યાય : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૪૦. [કર્તા : લાવણ્યસમય] [324] શત્રુંજય-ચૈત્ય-પરિપાટી : શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.પ૯, મે 1940, પૃ.૩૦-૦૮. [35] વિ.૧૨