________________ 176 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રાજવંશાવલિ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૫૭-૫૮. [30] રાજીમતી સઝાય અને નેમિનાથ ફાગ : જૈનયુગ, પુ.૩/૧૦, જેઠ 1984, પૃ.૩૫૭-૫૮. [1. રાજીમતી સઝાય (કવિયણ) 2. લબ્ધિવિજયકૃત શ્રી નેમિનાથ ફાગ સ્તવન.] [303] રેંટિયાની સઝાય: જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૨૩ 25. [કર્તા : લાલવિજય (શુભવિજયના શિષ્ય)] [304] લઘુપટ્ટાવલિ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૮. [305] લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત : જૈનયુગ, પુ.પ/૧૧૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૯૪. [30] લાવણ્યસમયકૃત “રાવણ મંદોદરી સંવાદ' : બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. 1931, પૃ.૨૯૦-૯૬. [307] લોંકાશાહ ક્યારે થયા? જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૯ 49. [1. લોકશાહ કબ હુએ ? (કોઈકનો હિંદી લેખ) 2. લાવણ્યસમયકૃત “સિદ્ધાન્તચોપાઈ 3. લાવણ્યસમયકૃત બે વૈરાગ્યગીતો 4. કમલસંયમ ઉપાધ્યાયકત “સિદ્ધાન્તસારોદ્ધાર - સમ્યકત્વોલ્લાસ ટિપ્પન્નક સમાવિષ્ટ] [જુઓ ઐતિહાસિક વિભાગની સૂચિ [38] વડનગરમંડન શ્રી યુગાદિ જિનસ્તવનમઃ જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૯૪-૯૬. [કર્તા : લબ્ધિકીર્તિગણિ] [39] વડોદરા રાજ્ય પાંચમી પુસ્તકાલય પરિષદ - પાટણ - પ્રદર્શન - જૈન વિભાગ. તેમાં મુકાયેલ પ્રતો-વસ્તુઓ : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ જેઠ 1986, પૃ.૩૭૮-૮૨. વસ્તિગકૃત વીશ વિહરમાન જિન રાસ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડશ્રાવણ 1986, પૃ.૪૩૮-૪૦. [311] વિક્રમ પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી : 1. જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૬૯-૭૩; 2. “શારદા તંત્રી અંક, જાન્યુ 1921, પૃ.૧૦૩–. નિરસિંહ મીરાંબાઈ આદિના : પહેલાંના વસ્તિગ, સોમસુદરસૂ, હરાદ, નમંડનગણ, માંડણ [31]