________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 175 શિષ્ય)] . [20] (શ્રી) મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણક : જૈ .કૉ.હે., પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૩૨૦-૨૪. [કર્તા : નિત્યલાભ (સહજસુંદરશિષ્ય)] 21] (શ્રી) માણિક્યસુંદરસૂરિકૃત નેમીશ્વર ચરિત - ફાગબંધ - સં.૧૪૭૮ લગભગ રચાયેલું કાવ્ય : 1. શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૪૭-૪૫. (ગુજરાતી વિભાગ- ઈતર વિષયક લેખો), ૨.વિજયવલ્લભ સૂરિસ્મૃતિગ્રંથ, પૃ–; 3. આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, પૃ.- [292] માનવિજયકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન H જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૭૨. મેઘાકૃત તીર્થમાળા: જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૫ર૫૬. [294] મેરુનંદન ઉપાધ્યાયકૃત અજિત-શાન્તિ સ્તવ : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.પર-૫૩. [195] (શ્રીમ) યશોવિજયકૃત અપ્રકટ સ્તવનોઃ જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૧. [1. ઋષભજિનસ્તવન 2. અજિતનાથ સ્તવન.] [29] (શ્રીમ) યશોવિજયજીકૃત જ્ઞાનસાર સ્વોપણ બાલાવબોધ સહિત H જૈનયુગ, 5.3/3, કારતક 1984, પૃ.૮૪–૯૧. [297] (શ્રીમ) યશોવિજયજીગણિકત 108 બોલ : જૈ.જે.કૉ.હે, પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૭૭-૮૦; પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૮-૩૨; પુ.૧૧૪, એપ્રિલ 1915, પૃ.૧૨૩-૨૯. [298] રત્નચંદ્રમણિકૃત પડધરી પ્રાસાદબિંબ પ્રવેશાધિકાર સ્તવનઃ પુ.અધ્યાત્મકલ્પદ્રુમ, પૃ.૫-૫૮. [299] રત્નવિજયકૃત અમદાવાદ તીર્થમાળા સં. 1912 : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૭૮-૮૧. * [30] રંગસાગર નેમિ ફાગ : જે.જે.કોં.., પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૨૧૦-૧૪; પુ.૧૩/૮, ઑગસ્ટ 1917, પૃ.૨૩૭-૪૪. [કર્તા : સોમસુંદરસૂરિ [301]