________________ 174 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા લખેલો પત્ર 2. વિજયલક્ષ્મસૂરિએ પ્રેમવિજયગણિને છાણી ખાતે લખેલો ટૂંકો પત્ર.] [278] પ્રાચીન સુભાષિત (પ્રાસ્તાવિક દૂહ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૯૬. [279] બારબોલ સઝાય : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૧. [28] મહમદ પાતશાહનું વર્ણન (પ્રાચીન) જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૧, જાન્યુ. 1916, પૃ.૨૬-૨૮. [281] મહાજનની 84 ન્યાતનાં કવિતઃ જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૬૮. [28] મહાનંદ મુનિત નેમરાજુલ બાર માસ : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૧૭૬-૮૩. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો) [23] મહાવીર કેમ જગનાથ થયો? : જૈ.જે.કૉ. હે, પુ.૧૦/૧૦-૧૧, ઑક્ટો.-નવે. 1914, પૃ. - [અંકનું પ્રથમ પૃષ્ઠ[કર્તા : માનવિજય [284] (શ્રી) મહાવીર નિર્વાણ દિવસ (દીપાલિકા પર્વ) : જૈનયુગ, 5.2/1-2, ભાદરવો આસો 1982, પૃ.૬-૭. [285] (શ્રી) મહાવીર પ્રવચન : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૮. [જુદા જુદા ગ્રંથોમાંથી ઉતારા, અનુવાદ સાથે.]. [28] (શ્રી) મહાવીર પ્રવચન : જૈનયુગ, 5.3/8, ચૈત્ર 1984, પૃ.૨૬૧-૬૨. જુદાજુદા ગ્રંથોમાંથી ઉતારા, અનુવાદ સાથે.] [287] (શ્રી મહાવીર સ્તુતિ H જૈનયુગ, પુ.૩/૮, ચૈત્ર 1984, પૃ.૧૫૮. [હરિભદ્રસૂરિ, જિનમંડણગણિ, તિલકાચાર્ય અને યશોવિજયની કૃતિઓમાંથી અંશો, અનુવાદ સાથે.] [288] (શ્રી) મહાવીર સ્તોત્ર (અપભ્રંશમાં એક અતિ પ્રાચીન કાવ્ય) : જૈનયુગ, 5.38, ચૈત્ર 1984, પૃ.૨૯૫. [29] (શ્રી) મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ : જે.જે.કૉ.એ., પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૪, પૃ.૩૧૬-૨૦. કિર્તા : વીરવિજય (શુભવિજય