________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 179 નવકાર મહામંત્ર ગીત 5. કરમસીકૃત વૈરાગ્યકુલ 5. શાંતિસૂરિકત શત્રુંજયભાસ.] [33] સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ - પ્રાચીન ગુજરાતી ગદ્યના નમૂનાઓ : જે.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટસપ્ટે.-[ઑક્ટો.] 1915, પૃ.૪૬૬-૭૧. [337]. સંસ્તારકવિધિ જૈ.એ.કૉ.હે, પુ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૬. [પદ્યાત્મક, પ્રાકૃત.] [338] સાધુમર્યાદાપટ્ટક : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ. 221-24. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો.) [કર્તા : યશોવિજયજી] [339] (શ્રી) સિદ્ધ મહાવીર જૈનયુગ, પુ ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૧. દિવચંદજીકૃત કાવ્યો. [34] સિદ્ધપુર ચૈત્ય પરિપાટીઃ જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૬૩-૬૫. [કર્તા: કવિ કુશલવર્ધનશિષ્યો [341] (શ્રીમસિદ્ધસેન દિવાકરકત પ્રાચીન જૈન ન્યાયનો ગ્રંથ ન્યાયાવતાર જૈ.ઍ.કૉ. હે, પુ.૧૨,૮-૯-[૧૦], ગષ્ટ-સપ્ટે.-[ઑક્ટો.]૧૯૧૬, પૃ.૨૮૯ 308. [મૂળ શ્લોકો ઉપર મો.દ.દે.નાં શબ્દાર્થ-વિવેચન પણ છે.] [34] સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવનઃ જૈનયુગ, પુ.૩/૧૦, જેઠ 1984, પૃ.૩૪૯૫૧. [કર્તા : ઉદયરત્ન.] [343] સુધનહર્ષકૃત હરિઆલીઓ : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૬૧૬૨. [34] સુભાષિતઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૨૦૦. [સુભાષિત અંતર્ગત સમયસુંદરકૃત બે પદો પણ છે.] ( [345] સુભાષિત દુહા પંચોત્તરી : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1937, પૃ.૧૯૭-૨૦૨. (ગુજરાતી વિભાગ - ઈતર વિષયક લેખો.) [34] સુભાષિત સંગ્રહ : જૈ.જે.કોં. હે., પૂ.૯૧૧, નવે.૧૯૧૩, પૃ.૫૪૪-૪૬; 5.9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૫-૬૭. કિટલાંક સુભાષિત વીરવિજયના] [347]