________________ 168 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કવિઓની પાંચ કૃતિઓ [205] (શ્રીમ) આત્મારામજી તરફથી પત્રો : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૧૨૧-૨૯. (ગુજરાતી વિભાગ - શ્રી આત્માનંદજી વિષયક લેખો.) [20] આનંદઘનજીકૃત પાર્જ અને વીર સ્તવનો જૈનયુગ, પુ.૨/૧-ર, ભાદરવોઆસો 1982, પૃ.૬૬. [20] (શ્રી) આનંદઘનજીની ચોવીશી કે બાવીશી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪-૪૯. | [28] આનંદઘનનું એક અપ્રસિદ્ધ પદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલમે-જૂન 1918, પૃ.૧૬૦. | [20] આબુ તીર્થ : જૈ.જે.કૉ.હે, પુ૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૯૧-૯૨. અપૂર્ણ [21] ઈડર ચૈત્ય પરિપાટી (પ્રાચીન કાવ્ય) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ. 1917, પૃ.૬૫. [અપૂર્ણ | [11] ઈડરગઢ ચૈત્ય પરિપાટી : જૈનયુગ, પુ.૪-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, - પૃ.૩૪૧-૪૩. [કર્તા : સોમસુંદરસૂરિના શિષ્ય પરંપરાના સુધાનંદસૂરિના શિષ્ય (સંભવતઃ)] [212 ઈડરના ચૈત્યની પરિપાટી (પ્રાચીન કાવ્ય) જૈ.એ.કૉ.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ. ફેબ્રુ.૧૯૧૯, પૃ.૧-. જૈિ.જે.કૉ.હે.ના પુ.૧૩/રમાં અધૂરું છપાયેલું કાવ્ય પ્રસ્તુત અંકમાં ફરીથી નજીવા શીર્ષક ફેરે આખું મુદ્રિત થયું છે.] [213] ઉખાણાં જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૭-૮૮. [કર્તા: રત્નભૂષણગણિના શિષ્ય (સંભવતઃ)] [14] ઊના સંઘ તરફથી વિજયસિંહસૂરિને વિજ્ઞપ્તિપત્ર સં. 1705 : જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૦-૦૧. [15] ઋદ્ધિગારવ ઉપર કથા (વિક્રમ ૧૫મા સૈકાનું ગઘ) : જૈનયુગ, પુ.૩/૮, ચૈત્ર 1984, પૃ.૨૯૯. | [16] ઋષભદેવ સ્તવન H જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૮૮. [કર્તા : રૂપચંદ] [117]