________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 167 (શ્રીમાનું) હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હે, પુ.૫/૧0, ઓક્ટો.૧૯૦૯, પૃ.૨૭૩-૭૬. [197] 3. સંપાદન સિંપાદન-સંશોધન-સંગ્રહ–સંકલન વગેરે) અગમવાણી (સમયસુંદરકૃત સત્તાશીઆ દુકાળનું વર્ણન) : જૈનયુગ, પુ.પો 10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૫. [198] અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિઃ જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૨. [કર્તા માનવિજય [19] અધ્યાત્મ-હરિઆલી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.ર/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪૯-૫ર. [20] અપભ્રંશમાં સીમંધર સ્વામી સ્તોત્ર : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૫૬-૫૭. [201] અપ્રસિદ્ધ જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હ, 5.9/10, ઓક્ટો. 1913, પૃ.૫૦પ 10. [1. મહાવીર જિન સ્તવન, કર્તા ભોજ આનંદધન 2-3. આનંદઘન ચોવીશીમાં જ્ઞાનવિમલનાં બે છેલ્લાં સ્તવનો, કર્તા જ્ઞાનવિમલ 4. જગત્કર્તુત્વ, કર્તા જ્ઞાનસાર 5. જિનમત, કર્તા જ્ઞાનસાર 6. વેશવિડંબક, કર્તા જ્ઞાનસાર 7. સુવિહિત ગુરુ, કર્તા જ્ઞાનવિમલ.] [202] અમદાવાદનો બાદશાહી સમયનો ઘરેણાખતનો દસ્તાવેજ સં.૧૭૭૧ઃ જૈનયુગ, પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૪-૮૭; પુ.પ/૬-૭-૮, મહાફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૫૫. [ધરેણાખતના અનુષંગે દી.બ.કૃષ્ણલાલ ઝવેરીનો પત્ર અને તંત્રીની નોંધ.]. અલ્કૃત ભાવના : આત્માનંદ પ્રકાશ, પુ.૩૧/૧૦ વૈશાખ 1990, પૃ.૨૩ 39; 5.31/11, જેઠ 1990, પૃ.૨૮૯-૯૫; પુ.૩૧/૧૨, અષાડ 1990, પૃ.૩૧૮-૨૧; 5.32/2, ભાદરવો 1990, પૃ.૪૪-૪૯; 5.323, આસો 1990, પૃ.૬૮-૭૧. [20] આત્મનિંદા ને વરને વિનતિ : જૈ.જે.કૉ.હે, પુ.૧૦૮-૯, ઑગષ્ટ-સપ્ટે. 1914, પૃ.૩૧૩-૧૬. ઋિષભદાસ શ્રાવક, વિનયવિજય, રામવિજય (સુમતિવિજયશિષ્ય), મોહનવિજય અને સમયસુંદર - આ પાંચ