________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 169 છે.] એક પ્રાચીન પત્ર (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પુ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૯-૯૩. કિશવલાલ પ્રેમચંદ મોદી વકીલને મળી આવેલ એક પ્રાચીન પત્ર જેમાં કેટલીક ઐતિહાસિક માહિતી છે, ચીત્રોડકી પટાવલી છે, કાગડો, ચીડી, ગર્દભ વગેરે અમુક દિશામાં બોલે એનું ફળ દર્શાવેલ [118] ઐતિહાસિક નોંધ : જૈ.જે.ક છે, પુ.ટ/૫, મે 1912, પૃ. 149-51. [1. “સત્તરમા સૈકાના ખંભાત શહેરનું વર્ણન', શ્રી ઋષભદાસ કવિના - “હિતશિક્ષાનો રાસ'માંથી. 2. “ચોરાશી નાત', મેરવિજયના “વસ્તુપાલ તેજપાલનો રાસ'માંથી.] [21] ઐતિહાસિક પત્રો : જૈ.વ્ય.કૉ. હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૬૨-૬૪. [220] કવિ દેપાલકૃત સમરા સારંગનો કડખો : જૈનયુગ; પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૪૦૧-૦૩. [21] કવિ સોમવૃત મેઘજી-હીરજી સંવાદના સવૈયા : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૨. [22] કવિવર સમયસુંદર : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૨-૫૩. [સમયસુંદરનાં બે ગીતોનું સંપાદન [23] કુમારપાળના સમયનું એક અપભ્રંશ કાવ્ય : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, 1936, પૃ.૨૪૬-૬૦. (ગુજરાતી વિભાગ - ઇતર વિષયક લેખો). [24] સમાવિજય ગુરુ સઝાય : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૮૯-૯૧. [કર્તા : જિનવિજયજી] [25] ખીમાકૃત ચૈત્ય પ્રવાડિ સ્તવન : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨પર. [22] ખેમરાજકૃત મંડપાએલ (માંડવગઢ) ચૈત્ય પરિપાટી H જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૩૩૨-૩૩. [227] ગુણાકરસૂરિકૃત શ્રાવક વિધિ રાસ - રચના સંવત 1371 - અપભ્રંશ (પ્રાચીન હિન્દી-ગુજરાતી) ભાષા : શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક