________________ 158 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા 13 માર્ચ 1927, પૃ.–; 5.25/12, 20 માર્ચ 1927, પૃ.–; 5.25/13, 27 માર્ચ 1927, પૃ.-; 5.25/14, 3 એપ્રિલ 1927, પૃ.– [‘જૈનયુગમાં આ જ લેખ “પ્રમુખ રા. મોહનલાલ દલીચંદ દેશાઈનું ભાષણ' એ શીર્ષકથી છપાયો છે. જુઓ આ વિભાગની સૂચિ.] [5] સાંવત્સરિક પ્રતિક્રમણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૧૧૧-૧૨. [] સ્ત્રીઓના હક્કો વિશે સંવાદ : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૫૬-૫૮. [બાબુ બંકિમચંદ્રના સમાનતાના લેખ પર આધારિત.] [7] સ્ત્રીના અધિકાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૭. [અનુવાદ] [98] સ્ત્રીશિક્ષણની દૃષ્ટિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૬-૮૭ [ભાવનગરના મહિલા વિદ્યાલયના ૨૫-૨ના અહેવાલમાં એના આચાર્યના નિવેદનનો ઉતારો.] સ્વાગત સમિતિના અધ્યક્ષનું ભાષણ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૭-૧૯. [જુર કૉન્ફરન્સમાં શ્રી ચુનીલાલ સરૂપચંદ રાજુરીકરનું જૈન સમાજના પ્રશ્નો વિશે ભાષણ] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [100] સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો પુ.પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો [વર્ષ બીજું), પ્રકા.મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1937, પૃ.૭૯૧૦. [મુંબઈની ૧૯૩૬ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન [101] હાલના શુદ્ર કલહો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૫-૬૭. [102] હાલના પત્રકારોને બે બોલ જે.જે.કો.હે., 5.15/1-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૨૭. સંભવતઃ મો.દ.દેશાઈનું લખાણ [103] હિન્દુનું સંગઠન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૨-૬૪. [હિન્દુ મહાસભાની બેઠકમાં લાલા લજપતરાયના પ્રમુખીય ભાષણના