________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 159 મુદ્દાઓ પર આધારિત મો.દ.દેશાઈની વિચારણા [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [104] હુલડમાં જૈનોની દશા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૪. [105] 2. સાહિત્યિક અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી H 1. જૈનયુગ, પુ.૨૯, વૈશાખ 1983, પૃ.૪૨૩-૩૭; પુ.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૭૩-૮૦; પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૬૭-૭૨; 2. પુસ્તક “શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ) (ચરિત્રલેખક : મણિલાલ મોહનલાલ પાદરાકર. રાસલેખક: શ્રીમદ્ દેવચંદ્રજીશિષ્ય શ્રી કવિયણ)નું પ્રાસ્તાવિક વક્તવ્ય, 1926. [10] અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી (પુરવણી) : જૈનયુગ, પુ.૩/૩, કારતક 1994, પૃ.૯૨. [107] અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય : મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, પૃ. 202-15. [આ વિષય મુંબઈની ૧૯૪૧ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન રૂપે રજૂ થયો હતો. [108] અરિસિંસ્કૃત સુકૃત સંકીર્તન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩/૬-૭, મહા-ફાગણ 1984, પૃ.૧૯૬-૯૭. [109] અસ્પષ્ટ હૃદય : જૈ.જે.કૉ.હે. 5.85, મે 1912, પૃ.૧૩૮-૩૯. [11] અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૩-૭૪. [111] અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ સંબંધી પુસ્તક (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૨. [જૈન ધર્મનું રેખાદર્શન' - Outline of Jainism' by Mr. Jagmanderlal Jiani. edited by Dr. F. W. Thomas. આ પુસ્તક કેમ્બ્રિજ યુનિ. તરફથી બહાર પાડવામાં હતું ત્યારે.]. [112] આનંદઘન બહોતરી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૯-૭૧. [113]