________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 157 હિંદુ સમાજમાં નારીનું સ્થાન” એ લેખનો કેટલોક ઉતારો. પ્રસ્તુત લેખમાં સાહિત્યમાં નારીના મળતા ઉલ્લેખોનો આલેખ છે.] [3] સમ્યગુદર્શનઃ જૈ.હૈ.કૉ.હે., પુ.૧૩૩, માર્ચ 1917, પૃ. 82-88. [4] સંઘ એટલે શું? શ્રાવકવર્ગ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-86, પૃ.૧૧૩-૧૪. [85] સંઘની મહત્તા (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.પર૪-૨૫. [8] સંપત્તિશાસ્ત્રનું ગૌરવઃ જૈન હિતેચ્છુ, પુ.૧૬૯-૧૦, સપ્ટે.-ઑક્ટો. 1914, પૃ– [કર્તા પ્રો. હરદયાલ. અનુવાદ) સંમતિવય સમિતિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૬૮-૬૯. [88] સંસ્થાઓમાં સહકાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૩. [9] સાગરગ મુનિસમેલન પરથી ઊપજતા વિચારો. જુદાજુદા ગચ્છોનું ખેંચવામાં આવતું લક્ષ (તંત્રીનોંધ) : જૈશ્વેિકૉ.હે., પૃ.૯૬, જૂન 1913, પૃ. 181-87. સિમાજની ઉન્નતિનો ઘણો આધાર સાધુવર્ગ ઉપર હોઈ આ વર્ગે શું કરવું જોઈએ.] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.]. સાત ક્ષેત્રો : જૈનયુગ, 5.5/11-12, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૮૦-૮૨. [‘સપ્તક્ષેત્રુ રાસુરમાં દાન માટેનાં સાત ક્ષેત્રે આ પ્રમાણે : જિનભવન જિનબિંબ, જિનવચન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. [1] સાધુઓ માટે શાળાઓ (તંત્રીનોંધ) જૈશ્વેિ.કૉ.હે, પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૭-૩૮. [2] સાધુઓનો કર્તવ્યમાર્ગ : જૈ.જે.કો.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ.૧૯-૨૩. સાધુશાળા માટે થતો પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/ક, જૂન 1917, પૃ.૧ . [4] સામાજિક મનોદશા જૈન પુ.ર૫૯, 27 ફેબ્રુ. 1927, પૃ.– પુ.૨૫