________________ 152 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા [27] પુ.૭/૫, 2 મે 1909, પૃ.૫-૬. [કર્તા વિજયધર્મસૂરિ, અનુવાદક મો.દ.દેસાઈ [] જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી : જૈનયુગ, પુ.૫/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૨-૧૫. [મુંબઈ-માંગરોળ જૈન સભા ભાષણશ્રેણી અંતર્ગત અપાયેલ વ્યાખ્યાન જૈન ધર્મ પર આવેલા આક્ષેપો (તંત્રીનોંધ) : જૈ .કૉ.હે, 5.13/7, જુલાઈ 1917, પૃ.૧૯૯. [28] જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો : પુસ્તક : પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો [વર્ષ ત્રીજું, પ્રકા. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ, 1932, પૃ.૮૭-૧૦૪. [મુંબઈની ૧૯૩૨ની પર્યુષણ- વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન (જુઓ ઐતિ. વિભાગની સૂચિ.] [29] જૈન પરિષદ કેવી જોઈએ? (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.33, કારતક 1984, પૃ.૬૩-૬૪. [વાંકાનેર સ્થાનક્વાસી કૉન્ફરન્સ પ્રસંગે ગાંધીજી અને લાલા લજપતરાયના મળેલા સંદેશા અને મો.દ.દેશાઈની વધુ વિચારણા] જૈન વાચનમાળા : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૯૭-૪૦૨. [કૈન વાચનમાળા કેવી હોવી જોઈએ અને એણે ક્યો હેતુ સિદ્ધ કરવાનો છે તે વિશે.] [31] જૈન શાસ્ત્ર અને શિલ્પવિઘા (તંત્રીનોંધ) : જૈ.હૈ.કૉ.હે., પૃ.૯૭, જુલાઈ 1913, પૃ.૨૧૬-૧૭. [32] જૈન શિક્ષણ સુધારણા પરિષદ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૯૨-૯૩. જૈન શિલ્પ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.1/4, મહા 1982, પૃ.૨૦૩-૦૪. [34] જૈન શુદ્ધિ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર/પ, પોષ 1983, પૃ.૨૦૫-૦૬.[૩૫] જૈન સમાજની નૌકા શું ડૂબે છે? (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧-૧૭. | [36] જૈન સ્વયંસેવક સંમેલન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૧-૪૪. [મુંબઈની સ્વયંસેવક સંસ્થા તરફથી સોળ પ્રશ્નોની [33]