SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 151 [17] પ્રમુખસ્થાનેથી કાલેલકરે આપેલા ભાષણના કેટલાક મુદ્દા] [1] કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ? (તંત્રીનોંધ) : જૈ.વ્ય.કૉ. હે, પુ.૧૨/૮, ઑગસ્ટ 1916, પૃ.૩૪૪-૪૬. કાલસ્વરૂપ : જૈ.એ.કૉ.હે., પૂ.૧૨,૮-૯-[૧૦], ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.] 1916, પૃ.૨૮૩-૮૯. [18] કુમારિકાઓનો સંવાદ : જૈનયુગ, પુ.૩૮, વૈશાખ 1984, પૃ.૩૨૨ 25. [સામાજિક કુરૂઢિઓનું ખંડન; કજોડાં આદિ વિશે સુધારાની હિમાયત] [19] ગુજરાતી ભાષાના વિકાસ માટે “પ્રાકૃત'નું આલંબન લેવું જોઈએ કે નહિ? (તંત્રીનોંધ): જૈ.જે.કૉ.હે., પૃ.૮૬, જૂન 1912, પૃ.૧૭૭-૭૮.[૨૦] જર્મન ભાષામાં જિનાગમ સંબંધે પ્રોફેસર વેબર : સનાતન જૈન, પૃ. 3/1-2 3-4, ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.-નવે. 1907, પૃ.૩૭-૫૦; 5.3/5-67, ડિસે.-જાન્યુ.-ફેબ્રુ. 1907-08, પૃ.૨૨૪-૨૯; 5.3/8-11, માર્ચજૂન 1908, પૃ.૨૮૧-૯૦. [અંગ્રેજી ભાષાંતરકાર ડૉ. હર્બર્ટ વેઅર મિથ. ગુજ. ભાષાંતરકાર મો.દાદેશાઈ.]. જૈન આરોગ્યભવનો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૫, પોષ 1982, પૃ.૧૬૪-૬૫. વિલેપારલેમાં એક આરોગ્યભવન ખુલ્લું મુકાયું તેમજ અગાશી, મલાડનાં આરોગ્યભવનો થયેલાં છે તેનાથી પ્રેરિત.] [2] જૈન ઇતિહાસની જરૂર (તંત્રીનોંધ) : જૈ જે કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૦૯. [પંજાબ હિંદુ સભા “જૈન ધર્મનો ઇતિહાસ” પ્રકાશિત કરવા માગે છે. ઈતિહાસ લખનારને સંસ્થાના મંત્રીની બધી તજવીજ કરી આપવા તૈયારી.] [23] (શ્રીમતી) જૈન કૉન્ફરન્સ અને સમાજ સંબંધી થોડા વિચારો : જૈનયુગ, 5.5/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૦૩-૧૩. [જુઓ સંસ્થા પરિચયો અને સંમલેન-અહેવાલો વિભાગની સૂચિ.] [24] જૈન ગરીબ બાળકો જૈન, પુ.૭/૫, 2 મે 1909, પૃ.. [આવાં બાળકોની કેળવણી અને વિકાસ માટે શું-શું કરી શકાય. [25] જૈન તત્ત્વ દિગ્દર્શન : જૈન, 5.7/4, 15 એપ્રિલ 1909, પૃ. પ-૭;
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy