________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 153 પ્રશ્નાવલીના ઉત્તરો.] [37] જૈનો અને વ્યાયામ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૫-૪૬. [38] જૈનોના ઘેર પણ દારૂ ને ઈડાં ખવાય છે ? (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧૯-૨૧. [39] જૈનોની ગરીબાઈ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, 5.85, મે 1912, પૃ.૧૪૨-૪૩. [40] જૈનોમાંથી લાચારી અને ગરીબાઈ દૂર કરવાની જરૂર : જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૨, ફેબ્રુ. 1916, પૃ.૪૭-૫૦. [41] જ્ઞાનીઓનાં કથન અને પદાર્થવિજ્ઞાનીઓની શોધોનાં પરિણામ વચ્ચે આશ્ચર્ય જ તક મળતાપણું (તંત્રીનોંઘ) : જૈ.જે.કહે,, 5.9/5, મે 1913, પૃ.૧૭૪-૭૫. [42] તંત્રીનું નિવેદન (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૭-૧૦, જુલાઈ-ઑક્ટો. 1915, પૃ.૨૧૩-૧૭. જૈિન ઇતિહાસની આવશ્યકતા વિશે] [43] ત્રણ તત્ત્વ 1. ઈશ્વર તત્ત્વ - સદૈવ તત્વ 2. સદ્ગુરુ તત્ત્વ 3. સદ્ધર્મ તત્ત્વ : જૈ શ્વે.કૉ.હે., પૃ.૧૩/૨, ફેબ્રુ. 1917, પૃ.૪૮-૫૮. [44] દીક્ષાનો પ્રશ્ન (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, 'પૃ.૫૨૧-૨૨. [45] દીક્ષામીમાંસા : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૪૮૮ 99; 5.5/1-2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૭૦-૭૮; પુ.પ/૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૭-૯૯. [4] દુનિયામાં જૈન સંઘનું સ્થાન - એ જોખમદારીઓ અદા કરવા માટે જ્ઞાનનો પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર - જ્ઞાનપ્રચાર માટે વ્યવહારુ રસ્તા તાકીદ યોજવાની કેટલાક હિતેચ્છુઓ તરફથી થતી હિલચાલ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૧૦, ઑક્ટો. 1913, પૃ.૪૯૦-૯૩. [47] દેવપૂજા : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૩-૩૪. [48] દેશી રાજાઓને માનપાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવોઆસો-કારતક 1985-8, પૃ.૧૧-૧૭. [49]