________________ ગ્રંથસૂચિ—લેબસૂચિ . 143 મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાલા-૧, સંપાદક કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, 1988, પૃ.૩૨+૩૧૨ [બીજી આવૃત્તિનું પરિશિષ્ટ 5 કાઢી નાખેલ છે] [3] 2. સાહિત્યિક જૈન ગૂર્જર કવિઓ, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ - પ્રથમ ભાગ (વિક્રમ તેરમા શતકથી સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1926, પૃ.૨૪+૩૨૦૧૫; બીજો ભાગ (વિક્રમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1931, પૃ.૨૪+૮૨૨; ત્રીજો ભાગ, ખંડ 1 અને 2 (વિક્રમ ઓગણીસમાં અને વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1944, પૃ. 4+2340; સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ભાગ 1 (વિક્રમ બારમા શતકથી સોળમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ) 1986, પૃ.૬૪+૫૦૮; ભાગ 2 તથા 3 વિક્રમ સત્તરમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1987, પૃ.૧૬+૪૦૪ તથા પૃ.૧૨ +396; ભાગ 4 તથા 5 (વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ), 1988, પૃ.૧૬+૪૬૪ તથા પૃ.૧૬+૪૩૮; ભાગ 6 (વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ તથા જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની સૂચિ), 1989, પૃ.૧૬+૫૮૦; ભાગ 7 (ભા. ૧થી ૪માં રજૂ થયેલી સામગ્રીમાં આવેલાં કર્તાઓ, કૃતિઓ, વ્યક્તિઓ, વંશગોત્રો, સ્થળો વગેરેનાં નામોની વર્ણાનુક્રમણીઓ તથા કૃતિઓની સંવતવાર