________________ 144 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા [4] [8] અનુક્રમણિકા), 1991, પૃ.૧૬+૮૫૪ જૈન રાસમાળા (પુરવણી), સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, 1914, પૃ.૮ [5] જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય (એક સામાન્ય લેખ), મોહનલાલ દ. દેશાઈ, પ્રકા. -[1908], પૃ.૨૨ [] જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (સચિત્ર) (શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. 1960 સુધીના બેતામ્બર જૈનોના સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન), મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, 1933, પૃ.૧૭૫+૧૦૮૦ શ્રીમદ્ યશોવિજયજી (એ લાઈફ ઑફ એ ગ્રેટ જૈન સ્કોલર) (અ.), મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. મેઘજી હીરજી એન્ડ કંપની, મુંબઈ, [1912 કે 1913], પૃ.૮૨ 3. સંપાદનો (કવિવર નયસુંદરકૃત) ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને ન્યિાયવિજયકૃત) તીર્થમાલા, સંશો. સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સાહિત્યસેવા સમાજ, ભાવનગર, 1920, પૃ.૬૦ ગુર્જર રાસાવલી (ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ નં. 118) (અ.), સંપા. બી.કે. ઠાકોર, એમ.ડી. દેશાઈ, એમ. સી. મોદી, પ્રકા. ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા, 1958, પૃ.૪૧+૩૭૪; બીજી આવૃત્તિ, 1981 [સમાવિષ્ટ કૃતિઓ - ૧.શાલિભદ્રસૂરિકૃત પંચપડવચરિતરાસ, 2. શાલિસૂરિકત વિરાટપર્વ, 3. જયશેખરસૂરિકૃત નેમિનાથ ફાગુ, 4. જયશેખરસૂરિકૃત અર્બુદાચલ વીનતી, 5. વસ્તિગકૃત ચિહ્રગતિ ચોપાઈ, 6. હીરાણંદસૂરિકૃત વિદ્યાવિલાસ પવાડG] [10] (યશોવિજયવિરચિત) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ 1, સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શા. બાવચંદ ગોપાલજી, મુંબઈ, 1933 [મુખપૃષ્ઠ પર સંપાદકનું નામ નથી પણ નિવેદનમાં આ બધી કામગીરી દેશાઈએ કરી હોવાનો ઉલ્લેખ છે]; બીજી આવૃત્તિ, સંપા.