________________ ગ્રંથસૂચિ 1. વિચારાત્મક (શ્રી) જિનદેવદર્શન (વિધિ, હેતુ, વિવેચન સહિત), (મુનિશ્રી ચારિત્રવિજયજીની સહાયતાથી) સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, મૂલચંદ હીરજી માંગરોલવાળા તરફથી ભેટ, 1910, પૃ.૮+૭૬; બીજી આવૃત્તિ, પ્રકા. મેઘજી હીરજી બુકસેલર, મુંબઈ, 1924, પૃ.૧૬+૧૨૦ [આ આવૃત્તિમાં જરૂર જોગો ફેરફાર કરેલ છે તથા વિશેષ પ્રસ્તાવ અને પરિશિષ્ટ - મૂળ પરની ટિપ્પણો ઉમેરેલ છે]; ત્રીજી આવૃત્તિ, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા-૨, સંપા. કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, 1989, પૃ.૨૮+૧૧૧ [પરિશિષ્ટ સામગ્રીમાં અંતર્ગત કરી લીધેલ છે.] [1] બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ, સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના, મોહનલાલ દલીચંદ દેશાઈ, ફાર્બસ ગુજરાતી સભા તરફથી ૧૯૧૫માં પારિતોષિક માટે સ્વીકારાયેલા નિબંધ, અપ્રકાશિત, પૃ.૧૦૨ +238 [મહાવીરનો સમય અને ઘર્મપ્રવર્તક તરીકે મહાવીર, સદુદેવતત્ત્વ, સદ્દગુરુતત્ત્વ, સધર્મતત્ત્વ, કાલસ્વરૂપ, સમ્યગ્દર્શન - એ અંશો લેખો રૂપે પ્રકાશિત) (શ્રી) સામાયિક સૂત્ર (સંસ્કૃત છાયા, વિધિ, હેતુ, વિવેચન સહિત), (મુનિશ્રી ચારિત્રવિજયજીની સહાયતાથી) સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1911, પૃ.૧૧+૨૫૫; બીજી સંવર્ધિત આવૃત્તિ, પ્રકા. સારાભાઈ મગનલાલ મોદી, ખાર, 1927, પૃ.૨૪+૨૬૪ [આ આવૃત્તિમાં મુખ્ય ઉમેરો તે કેટલાંક ચૈત્યવંદન, સ્તવન, સઝાયાદિને સમાવતું પરિશિષ્ટ પ]; શાલોપયોગી આવૃત્તિ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બૉર્ડ, મુંબઈ, પૃ.૧૨૫૩+૧૭૩; ત્રીજી આવૃત્તિ, શ્રી