________________ 55 આદર્શ મુનિ / વ શ્રા વિનવાજૂ I પ્રકરણ પહેલું. S SY) આ વંશપરિચય COLOSSOM પણા ચરિત્રનાયકના સ્વર્ગસ્થ દાદાજી શ્રીયુત આ કારજી ઓસવાળ વંશના ચેરડિઆ જૈન હતા. તે * દારૂ (વાલીઅર સ્ટેટ)ના ઠાકોર સાહેબને ત્યાં કારછે ભારી હતા. ભાગ્યવશાત્ એક વખત ઠાકોર સાહેબ અને તેમની વચ્ચે મતભેદ પડ્યો, અને મન ઉંચા થયાં. તેથી મધ્યભારતની બી. બી. ઍન્ડ સી. આઈ રેલવેની નજીકના નીમચ ગામમાં જઈ વસ્યા. ત્યાં તેમના પુત્ર રત્ન ગંગારામજીનો જન્મ થયે. તેમનું લગ્ન શ્રીમતી કેસરબાઈની સાથે કરવામાં આવ્યું. તેમની ગૃહ પરિસ્થિતિ તે વખતે તદ્દન સાધારણ હતી. શ્રીયુત ગંગારામજી મુખ્યત્વે કરીને ઘીને વેપાર કરતા હતા. અને તે ઉપર તેમનું સમસ્ત સાંસારિક જીવન અવલંબેલું હતું. પિતાનું રહસ્થ જીવન સુખશાન્તિથી વીતાડવા માટે ઉપરોકત સાધન સિવાય તેમને વારસામાં થોડી જમીન, કેટલાંક આમ્રવૃક્ષે તથા એક કુ પણ મળ્યાં હતાં. તે હતા તે સાધારણ ગૃહસ્થ, છતાં નગરમાં તેમને માન મરતબે