________________ -> આદેશ મુનિ. મહારાજ, પં. હજારીમલજી મહારાજ, કવિ સુખલાલજી મહારાજ, કિસનલાલજી મહારાજ. અમારા ચરિત્રનાયકજીના દાદા ગુરૂ શ્રી જવાહિરલાલજી મહારાજના શિષ્ય તપસ્વી માણિકચંદજી મહારાજ હતા. તેમના શિષ્ય મુનિશ્રી દેવીલાલજી મહારાજ મહાવિદ્વાન તથા શાસ્ત્રવેત્તા હતા. તેમને ઉપદેશ પ્રભાવશાળી તથા પ્રેરણાત્મક હતો. તેમણે કેટલાક જૈને પગી ગ્રન્થ રચ્યા છે, જેમાંના કેટલાક પ્રકાશિત થયા છે. અને કેટલાક હવે પછી થશે. તેમનાં રચેલાં કેટલાંક મધુર ઈશ્વર સ્તવન વિગેરે છે. તેમનું જીવનચરિત્ર (માસ્ટર વિશ્વમ્બરનાથજીની મારફતે) દિલ્હીમાંથી પ્રકાશિત થયું છે. એમના શિષ્યના નામે નીચે મુજબ છે - પંડિત સેસમલજી મહારાજ, ભાલાલજી મહારાજ જુવારલાલજી મહારાજ.