________________ 510 > આદર્શ મુન. (વિશકિતમ) धन्येयं वसतिनवीननगराख्यातिः पवित्रीकृता मोहोऽस्तोकतमोऽपसारणकरैस्तीर्थीकृताः साधुभिः मन्नालाल सुपूज्य विष्टरसभा प्रद्योतकाः साधवो राजन्ते किल यत्र संप्रति मुनिः श्रीचौथमल्लाभिधाः // 1 // મેહરૂપી ઘનઘોર અંધકારને નિર્મળ કરનાર, સાધુઓનાં પુનીત પગલાંથી તીર્થરૂપ બનેલા નયા શહેર (ખ્યાવર)ની જનતાને ધન્ય છે, કે જે સ્થળે અત્યારે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજની ગાદીને દીપાવનાર મુનિશ્રી ચૈથમલજી મહારાજ વિરાજે છે. धन्या भारतभूरसौ त्रिभुवने देवालयस्पधिनी यस्यां जंगमपारिजातकतरुस्तुर्यापदेशान्ननु / यस्यानातपसेविनो विचरतः सौख्यं भवत्यक्षतः सोऽयं नस्तुनुतादभीष्टनिचयं श्रेयः पथं दर्शयन् // 2 // ત્રિભુવનમાં આ ભારતભૂમિને ધન્યવાદ છે કે જ્યાં મુનિશ્રી ચેમિલજી મહારાજ જેવું જંગમ કલ્પવૃક્ષ સુશોભિત છે. આ હરતા ફરતા કલ્પવૃક્ષની મીઠી છાંયડીમાં જે આશ્રય લે છે, તેને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. એવા એ કલ્યાણ માર્ગ દર્શાવતા મુનિશ્રી ચૈથમલજી મહારાજ અમારા મનેરથને પરિપૂર્ણ કર્યા કરે / 2 / . ( શિવળિ વત્તમ) अशक्यं स्तोतुं ते निखिलगुणवृन्दं मुनिवरैः कथंकारं स्तुत्योजलधिगहनः स्वल्पमतिना /