________________ આદર્શ મુનિ 511 10: त्रिलोकीवन्यारां तदपि कृपया पादरजसा, चतुर्धासंघानां सदसि नुतिलेशं नु विधवे // 3 // . હે મુનિવર ! આપના સમસ્ત ગુણોની તારીફ મુનિવરે પણ સર્વાગ કરી શકતા નથી, તે પછી મારા જેવો એક અલ્પમતિ સમુદ્ર સમાન ગંભીર એવા આપની સ્તુતિ કેવી રીતે કરી શકે ? છતાં પણ ત્રિભુવનના વંદનીય મહાત્માઓની ચરણરજની કૃપાથી ચતુર્વિધ સંઘની સભામાં થોડી ઘણી સ્તુતિ કરવાનું અયોગ્ય સાહસ ખેડું છું. ma ( ૩પનાતિ વૃતમ ) सती समृद्धी परिहाय धीमान, सालं क्रियां चित्तविरक्तिभावात् / रत्नत्रयालंकृतिभूषितांगः प्राप्तो हि किं तामविनाशिनी च // 4 // જે બુદ્ધિમાન પુરૂષ આંતરિક વિરક્તિને વશવતી આભૂપણ સહિતની સારીયે સમૃદ્ધિને શિવ નિર્માલ્ય ગણી ઠેકરે મારી, જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપી ત્રણ રત્નોથી આભૂષિત થયા, તેમને શું અવિનાશી સમૃદ્ધિ સાંપડશે નહિ ? અર્થાત અવશ્ય સાંપડશે. 4 | તા:પ્રતન સિત્તેન્દ્રિયા, चतुष्कषायेन्धनदाहदावः / पञ्चाननः कर्म करीद्रयूथे, जीव्याच्चिरं श्रीमुनिचौथमल्लः / / 5 / /