________________ આદર્શ મુનિ પટ રૂપી ભ્રમરો (જે સમુદ્રના તમ પહેલાં મઝા લૂંટી ચૂક્યા છે) વ્યાખ્યાનની પૂર્વે તથા આખરે પણ તૃષિતજ રહેતાં પિતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે અમને ફરી પણ આવું ૌભાગ્ય પ્રાપ્ત થાય. 7 | प्रभाविव्याख्यानामृतरसनिधानाय दशनद्युतिज्योत्स्नाऽभाजे विबुधभसमाजेद्धरुचये। यदैस्यैणाङ्कायातुलसुखनिकायाय नितरां . सभाचक्षुश्चोरः क्षितिपतिचकोरः स्पृहयति // 8 // પ્રભાવશાળી વ્યાખ્યાનરૂપી અમૃતરસના ભંડાર, દંતકળીઓની કાંતિરૂપી ચંદ્રિકાવાળા, વિદ્વાનરૂપી નક્ષત્રના સમૂહમાં તેજસ્વિતાથી પ્રકાશનાર, અદ્ભુત સુખના સ્થાન, તેવા તેમના મુખરૂપી ચંદ્રમાને સભાજનની દૃષ્ટિનું હરણ કરનાર (ચિત્ત ચોરનાર) રાજારૂપી ચકાર પસંદ કરે છે. તેમાં गतामर्षो मर्षेण च जनितहर्षेण सहितः समायो निर्मायो विद्धदसमा योगरचनाः / स्वमुक्त्यै यस्तृष्णां दधदपि च तृष्णां परिजहचतुर्थः सन्मानो मुनिरयममानो विजयते / / 9 / / ક્રોધ રહિત તથા ઉલ્લાસજનક અને ક્ષમાશીલ તથા માયા વિહોણા એવા તે કઠિન ચાગનું દર્શન કરાવે છે. તૃષ્ણા ત્યાગ કર્યો હોવા છતાં પણ મુકિતની તૃષ્ણ રાખે છે, અને માન્ (આદરસત્કાર) પામતા હોવા છતાં જે માન (અભિમાન) રડિત છે, એવા મુનિ ચતુર્થ મલજીને સદા સર્વદા વિજય થાવ 9 ભવદીયશીઘ્રકવિ પંડિત નિત્યાનંદ શાસ્ત્રી, દ્ધપુર (મારવાડ).