________________ આદર્શ મુનિ. 49 પ્રશ્નોનું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેઓશ્રીએ આજપર્યંત સ્વધર્મ તથા પરધર્મને જે જે ગ્રંથનું અવલોકન કર્યું છે, તેમાંના કેટલાક આ રહ્યા - (1) વેતામ્બર સંપ્રદ્રાયનાં આગમ:(૧) આચારંગ (2) સુત્ર કૃતાંગ (3) સ્થાનાંગ (4) સમવાયાંગ (5) ભગવતી (6) જ્ઞાતા (7) ઉપાશક દશાંગ (8) અન્નકૃત (9) આશુત્તરોવાઈ (10) પ્રશ્નવ્યાકરણ (11) વિપાક (12) ઉવાઈ (13) રાયપ્રસણી (14) જીવાભિગમ (15) પ્રજ્ઞા પન્ના (16) જબૂદ્વીપ પતિ (17) કપિયા (18) કમ્પણસિયા (19) પુફિયા (ર૦) પુફિચૂલિયા (21) વહૂિદશા (22) દશવૈકાલિક (23) ઉત્તરાધ્યયન (24) નન્દી (25) અણુગદ્વાર (26) નિશીથ (27) વ્યવહાર (28) વેદકલ્પ (29) દશાશ્રુતસંકલ્પ (30) આવશ્યક (ર) કર્મ ગ્રન્થ - (3) દિગમ્બર સંપ્રદાયના પ્રઃ(૧) સ્યાદ્વાદ મંજરી (1) ગોમટ્ટસાર (2) કલ્પસૂત્ર (2) સર્વાર્થસિદ્ધિ (3) મહાનિશીથ (3) અષ્ટપાહુડ