________________ 480 > આદર્શ મુનિ. (4) વૈષ્ણવધર્મના ગ્રંથ:- (5) અન્ય સંસ્કૃત ગ્રંથ:(૧) યજુર્વેદ (1) સારસ્વત (2) શ્રીમદ્દભગવદ્દગીતા (2) લઘુકામદી (3) અજુનાગીતા (3) અમરકેષ (4) શિવપુરાણ (4) તર્ક સંગ્રહ (5) વારાહપુરાણ (6) ઈસ્લામ ધર્મના :(6) ગવાશિષ્ટ પુરાણ (7) પતંજલી ગ (1) કુરાને શરીફ (8) મહાભારત (2) હદીસ શરીફ (3) ગુલિસ્તાં , (4) બેસ્તાં એક બીજી વાત. તેઓશ્રીએ ગુરૂજને પાસે જે શ્રવણ કર્યું, તેને અભ્યાસ કર્યો, તેનું સંપૂર્ણ મનન કર્યું તથા પિતાની તીવ્ર બુદ્ધિથી તેની ખૂબ સમાલોચના કરી તેઓ શ્રીની દૃષ્ટિમાં સત્યાસત્યને નિર્ણય કરે એ કેવળ માનસિક આનંદ અથવા જ્ઞાનપીપાસા નથી, પરંતુ મનુષ્યના સુખ દુખ ઉપર બેહદ પ્રભાવ પાડનાર અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. વળી પરંપરાથી ઉતરી આવતી અંધશતામાંથી પિતે મુક્ત થઈ, તેમણે સ્વતંત્રતા, નિષ્પક્ષતા તથા શાન્તિથી સઘળી બાબતોનું મનન કર્યું છે. તેથી બીજાઓની સાથે શાસ્ત્રાર્થ કરતાં આ મનન અત્યંત સહાયભૂત નીવડે છે. તેઓશ્રી મનુષ્યની ભૂલ તથા ભ્રાન્તિઓ તરફ એટલી બધી સહાનુભૂતિ દર્શાવે છે, તથા માનષિક નિર્બળતાએ પ્રત્યે એટલી દયા દર્શાવે છે કે વિવાદ કરનાર ગમે તે હાય તથા ગમે તેવી અટપટી વાતો કરે, પરંતુ પિતે પિતાની