________________ આદર્શ મુનિ. 53 તૈયાર છું. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી વણાવ પધાર્યા. ત્યાંના સ્થાનિક મેજીસ્ટ્રેટ સાહેબે વ્યાખ્યાન શ્રવણ તથા દર્શનને લાભ મેળવી પિતાની પ્રસન્નતા પ્રગટ કરી. ત્યાંથી પ્રયાણ કરી લેનવલા થઈ પનવેલ પધાર્યા. ત્યાં એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. તેમાં શ્રોતાઓ ઘણું : સારી સંખ્યામાં જમા થયા હતા. ત્યાર બાદ ત્યાંથી થાણા : પધાર્યા. ત્યાં ત્યાંના કલેકટર સાહેબની ધર્મપત્નિએ વ્યાખ્યાન શ્રવણ કરી પિતાને સંતોષ પ્રગટ કર્યો.