________________ 404 > આદર્શ મુનિ. -- 04- 0 2 5-0^^^^^^^^^^^^^^^^^***** બકરાને છોડાવવાની, ઉપર જણાવેલી સર્વ તિથિઓએ શિકાર નહિ કરવાની અને પિતાના રસોડામાં માંસને પ્રતિબંધ કરવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. એવી જ રીતે ફતેહપુરના ઠાકોર સાહેબે પણ પ્રતિજ્ઞા કરી. એ જ દિવસે સાંજે “પ્રકાશ”ના સંપાદક સાથે મહારાજશ્રીએ (1) સાધુસમેલન, (2) પ્રમાણભૂત સાહિત્ય (3) તિથિઓની એકતા વગેરે વિષય ઉપર લાંબી ચર્ચા કરી હતી. અને તેની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો. અહીંથી મહારાજશ્રી વિહાર કરીને “મુંડેરા પધાર્યા. અહીં યતિશ્રી યશવન્તસાગરજીએ મહારાજશ્રીને શાસ્ત્રભંડાર બતાવ્યું. અહીંથી વિહાર કરીને વાલી પધારતા હતા, તે વખતે માર્ગમાં કોટ અને કોટડીના ઠાકોર સાહેબેએ અટકાવીને કહ્યું કે, મહારાજશ્રી, અમારાં સંસ્થાનોમાં પધારે તેના ઉત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે “વળતી વખતે જોયું જશે, એમ કહીને મહારાજશ્રી વાલી મુકામે પધાર્યા. અહિં દરેક કેમના લોકેએ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને ભારે લાભ ઉઠાવ્યો હતો. વ્યાખ્યાનમાં રાજ્યનો અમલદાર વર્ગ પણ હાજરી આપતે હતો. હાકેમ સાહેબ શ્રીમાન અંબાચંદજીએ નીચે મુજબ પ્રતિજ્ઞા કરી હતી. (1) જીવનપર્યત દર મહિનામાં એક બકરાને છેડાવો. (2) વીસ વર્ષથી તમાકુ પીતા હતા તેને જીવન પર્યત ત્યાગ. (3) મહીનામાં 25 દિવસ બ્રહ્મચર્ય પાલન કરવું. એ રીતે બીજા કેટલાયે માણસેએ બીજી ઘણી ઘણી પ્રતિજ્ઞાઓ કરી હતી. વાચકવર્ગને આ સ્થળે જણાવવું જોઈએ કે મહારાજ