________________ 380 > આદર્શ મુનિ. છે. અને આ સંસારમાં પણ મારા પૂર્વજોને (બાપદાદાનો) જે ધર્મ હશે, તેને અંગીકાર કરીશ. તેમાં કંઈ પણ સંદેહ રાખશે નહિ. મુનિ - હે નરેશ! તમે તે આ વાત ચાર વેપારીઓ કે જેઓ એક દિવસ એકઠા થઈ પરદેશ જતા હતા, તેમના જેવી કરી. જતાં જતાં રસ્તામાં તેઓએ લેખંડની એક ખાણ ઈ. તેમાંથી તે ચારે જણે લેખંડની એક એક પિટલી બાંધી લીધી. ગાંસડીઓ લઈ આગળ જતા હતા, ત્યાં રસ્તામાં તેમણે એક તાંબાની ખાણ જોઈ. આ જોઈ તે સ્થળે તેમણે વિચાર કર્યો કે લેખંડને અહીં નાખી દઈએ, અને અહીંથી તાંબુ બાંધી લઈએ. તેમાં ત્રણ વેપારીઓએ તે લેતું ફેંકી દઈ તાંબુ લીધું. આ જોઈ બાકી રહેલા એક વેપારીએ કહ્યું, “અરે મૂર્ખ, પહેલાં જે બાંધ્યું, તે બાંધ્યું. વારંવાર બાંધવું છોડવું ઠીક નહિ. હું તો લોખંડજ રાખીશ.” પેલા ત્રણ જણાએ તેને ખૂબ સમજાવ્યા, પરંતુ પેલે લોખંડ બાંધનાર નજ સમયે. પેલા ત્રણે તાંબાની ગાંસડીઓ બાંધી આગળ ચાલ્યા. માર્ગમાં ચાંદી, સેના, હીરા અને માણેકની ખાણે આવતી ગઈ તેમ તેમ તેઓ એકને છેડી બીજાને બાંધવા લાગ્યા. આખરે તે ત્રણે જણાએ માણેકની ગાંસડીઓ બાંધી લીધી, પરંતુ પેલે વેપારી જેણે લેઢાની ગાંસડી બાંધી હતી. તેણે તેમાં બિલકુલ ફેરફાર કર્યો નહિ. તેથી પેલા વેપારીઓએ તેને આખરી ખાણ પર ફરીથી સમજાવ્યો કે, “અરે ભાઈ, હવે તે લેતું ફેંકી દઈ, આ માણેક બાંધી લે.” ત્યારે તેણે ઉત્તર આખે-“તમે