________________ 344 આદર્શ મુનિ. આચરવામાં રપ રહેતું હોય તે તેના મરણ વખતે લેંકે કહેશે કે સારું થયું એ મરી ગયે. ગામનું પાપ અળગું થયું વિગેરે. આનો મતલબ એ છે કે મનુષ્યનાં સારા નરસાં કર્મોની ભલાઈ તથા બુરાઈ આ લેકમાં પણ રહી જાય છે, જુઓ આજ સુધી રાવણની તેના દુરાચરણને અંગે બદનામી થતી આવી છે. જ્યારે શ્રી રામચંદ્ર મહારાજની પ્રશંસા થાય છે અને પૂજાય છે. તે મુજબ કરો અને પાંડવો તથા કંસ અને કૃષ્ણનું આ બાબતની પુષ્ટિમાં ચેપુર (મારવાડ) નરેશ માનસિંહજીએ કહ્યું છે કે - ગઢ રહે ન ગઢપતિ રહે, રહે ન સલ જહાન! નૃપ માન કહે દો રહે, નેકી બત્રી નિદાન ! ! અર્થાત ગઢ કે ગઢનો માલિક રહેવાને નથી. અને આખી દુનિઓ પણ રહેવાની નથી. રહેશે માત્ર નેકી કે બદી. અમે આગળ કહી ચૂક્યા છીએ કે નેકી (પુણ્ય) ઈષ્ટ છે અને બદી (પાપ) અનિષ્ટ છે. તેથી મનુષ્ય માત્ર પાપ કર્મ કરતાં પોતાના હાથ અને ઈદ્રિયોને જકડી લેવાં જોઈએ અને પુણ્ય કાર્યો કરવા હંમેશાં ખડે પગે તત્પર રહેવું જોઈએ. બસ એજ મોક્ષને સાચે માર્ગ છે. આટલાં કથને પકથન કહ્યા બાદ મુનિશ્રીએ પોતાને ઉપદેશ આગળ ન ચલાવતાં સમેટી લેતાં કહ્યું - હે હિન્દુકુલસુય શ્રીમહારાણાસાહેબ! આપે બહુજ ઉપકાર કર્યા છે, તથા પાખી પલાવી અનેક જીને