________________ 338 - > આદર્શ મુનિ એ ઉપદેશ. भक्तामरप्रणतमौलिमणिप्रभाणा मुद्योतकं दलितपापतमोवितानम् / सम्यप्रणम्य जिनपादयुगं युगादा-'' वालम्बनं भवजले पततां जनानाम् // 1 // यः संस्तुतः सकलवाङ्गमयतत्त्वबोधा दुद्भुतवुद्धिपटुभिः सुरलोकनाथैः / स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः __स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् / / 2 / / હે હિન્દુકુલસૂર્ય મેવાડાધિપતે! આ સંસારમાં સર્વથી પહેલાં ભગવાન રાષભદેવે સવાર્થસિદ્ધિ વિમાન (છવ્વીસમું સ્વર્ગ) માંથી મરૂદેવીની કુખે જન્મ લીધો. તેમનું આયુષ્ય ચેરાસી લક્ષ પૂર્વનું હતું. આ સાંભળી શ્રી મહાશણ સાહેબે પુછયું પૂર્વ એટલે શું?” ત્યારે ઉત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે 70 લાખ પદ હજાર કરોડ વર્ષને એક પૂર્વ કહેવામાં આવે છે. આ પ્રમાણેનું શાસ્ત્રીય પ્રમાણ આપી આગળ ચલાવ્યું. એ ભગવાન ઝષભદેવે વ્યાસી લક્ષ પૂર્વ સુધી સંસારમાં રહી રાજ્યનીતિને પ્રચાર કર્યો હતે, તથા તેની સાથે સાથે સંસારી નીતિરીતિનું પણ દિગ્દર્શન કરાવ્યું હતું. તે કાળમાં લેકે ખાનપાન તથા શિલ્પ