________________ 302 > આદર્શ મુનિ. પહેલીજ સાંભળે. પ્રજા એ આપની સંતતિ સમાન છે. અને જેમ પુત્ર પિતાના આશ્રયે રહે છે તેમજ પ્રજાએ પિતાના પિતાની આજ્ઞા સમાન પિતાને રાજાની આજ્ઞાનું પણ જરૂર પાલન કરવું જોઈએ. અમે ખાસ કરીને આ બાબતનેજ હરહમેશ પ્રજાને બંધ કરીએ છીએ કે કોઈને કેઈપણ દ્રોહ કરે નહિ. ધનને દુર્વ્યય કરતા અટકી જાઓ, બેટી શાક્ષી ન પૂરે. જે આ ઉપદેશ મુજબજ પ્રજા વર્તન કરવું શરૂ કરે તે પોલીસની જરૂર પણ રહેવા પામતી નથી ત્યારે શ્રીમાન્ મહારાણા સાહેબે પોતાના મુખે કહ્યું કે - “હા, તેજ વાત ખરી છે, પછી તો કેદખાનાની પણ જરૂર જ શી છે? ત્યારે મહારાજશ્રી બોલ્યા કે, હું આપની આ વસ્તીને લગભગ 25 દિવસથી ઉપદેશ આપી રહ્યો છું. આપે પણ સુધારા માટે અમલદાર, મુસદ્દીઓ, પિલિસો અને સેનાપતિઓ વગેરેને બંદોબસ્ત પગાર આપીને પણ કરાવી રાખ્યો છે અને અમે તે નિઃસ્વાર્થ પણે પ્રજાને સુધારવા માટે આ કર્તવ્ય બજાવીએ છીએ ત્યારે - મહારાણાજી સાહેબ બોલ્યા કે - “એ કામ તો શું છે? આપનુ કામ ખરેખર મહાન છે?” ત્યારપછી મહારાજશ્રીએ પિતાને ઉપદેશ બંધ રાખીને પિતાનાં સ્થાનકે જવાનો વિચાર દર્શાવ્યો એટલે તુરતજ– મહારાણા સાહેબે ફરમાવ્યું કે - હવે આપ અહિં કેટલા દિવસ સુધી રોકાશે? જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે, જે અમે અહિં પૂરે