________________ આદર્શ મુનિ . છે. જે વખતે આ શરીરને જન્મ થાય છે તે વખતે તેની પાસે ઓઢવાને નથી હોતી શાલ કે નથી હોતે બેસવું નથી હોતાં વ કે નથી હોતાં ઘરેણાં. તે મુજબ, જ્યારે તે અહિંથી જાય છે ત્યારે પણ તે નગ્નદશામાં જ હોય છે. હિંદુ હશે તે તેને બાળી નાંખવામાં આવશે અને જો તે મુસલમાન હશે તો તેને માટે કબર ખોદી દાટવામાં આવશે. તેની સાથે ખરેખર આવનાર વસ્તુઓ જે કઈ હોય તો તે પુણ્ય અને પાપજ છે. આ ભવમાં પુણ્ય જેમ સુખ આપે છે તેમ પરભવમાં પણ તે સુબજ આપે છેએટલા માટે જગત્ સમક્ષ અમારે તે એ ઉપદેશ છે કે કેઈએ કેઈને ક્યારે પણ પીડા કરવી નહિ. જે આ જન્મમાં ગુન્હા વગરજ કઈ કઈને કાંટે જો કે તે તે પહેલેકમાં ચક્રવૃદ્ધિ વ્યાજના હીસાબે કુશળ વ્યાપારીઓની માફક એ કાંટાનું તીર બનીને બદલે લેવરાવે છે; પણ કર્મને બદલે કેઈને છોડતા નથી. ચાહે તે તે ભલેને એક મંડલાધીશ હેય અગર તો કંગાળ હાલતને મનુષ્ય કેમ નહેાય; પરંતુ કમને બદલે બધાંએ અવશ્ય ભગવાજ પડે છે. એટલાજ માટે કેઈએ કોઈને કદિપણ સતાવવું જોઈએ નહિ. જે શકિત પિતાની પાસે છે તે તેને રાત્તિ /પાં પડનાર નાં સમર્થન માટે નથી; પરંતુ તેને સદુપયોગ કરીને તે દ્વારા અજ્ઞાની જીને સન્માર્ગગામી બનાવવા ઉદ્યમ કરવો જોઈએ. શક્તિ દુઃખી અને દર્દીઓની સેવા કરવા માટે છે. એ માટે એક ઉદાહરણ છે કે - એક હતું ચકકર, તેની ઉપર અને નીચે મળીને ચાર (પલાં) બેઠકે હતી. તે બધામાં મનુષ્યો ગોઠવાઈ ગયા હતા, એટલામાં ઉપલી બેઠકવાળાએ ખુંખારીને થંકવાને વિચાર