________________ 204 કે આદર્શ મુનિ. w w 41111/11/ 1vsv - 5 : : :::::::. - પ્રકરણ ૩રમું. સંવત 1978. ઉર્જન. છે પરધર્મીઓનો જૈનધર્મ પર પ્રેમ #ii વાસમાં મહારાજશ્રીએ દરબાર હાઇસ્કુલમાં એક વ્યાખ્યાન કર્યું, અને બીજું એક વ્યાખ્યાન ફક કન્યા પાઠશાળામાં પણ કર્યું. એક દિવસ દેવાસ . નરેશ (જુનીયર) સર મલ્હારરાવ બાબા સાહેબ કે. સી. એસ. આઈ પધાર્યા. તેઓએ કેટલાક પ્રકને પુછ્યા, તેના મહારાજશ્રીએ યોગ્ય ઉત્તર આપ્યા. ત્યાર બાદ જ્યારે વિહાર કરી જવાનો વિચાર કર્યો ત્યારે, શ્રીસંઘે વિજ્ઞપ્તિ કરી કે આપની સેવામાં દીક્ષા મુમુક્ષુ રામલાલજી વૈરાગી છે, તેને અત્રે દીક્ષા આપવી જોઈએ. આ વાતને મહારાજશ્રીએ સ્વીકાર કર્યો, અને તે મુજબ ચૈત્ર સુદ 1 ને દિવસે દીક્ષા આપવામાં આવી. તે સમયે રામલાલજીનું વય વૈદ વર્ષનું હતું. દીક્ષાનું કામ આટોપી લીધા પછી નવદીક્ષિતને લઈ મહારાજશ્રીએ ઉજૈન શ્રીસંઘના આગ્રહને