________________ આદર્શ મુનિ. 135 ~~-~~-~~~-~~-~-040404:100000000^^^ ^^^^^^^^^^^^^ ^^^^^^ 1 પ્રકરણ ૨૨મું. સંવત 1968: રતલામ, ધમપદેશ તથા દીક્ષા. રે રતલામ શ્રીસંઘને મહારાજશ્રીના શિવગઢ કે પધાર્યાના સમાચાર મળ્યા, ત્યારે તેમના તરફથી કે એક પંચ (ડેપ્યુટેશન) આવ્યું. જેણે રતલામ 1 પધારવાનો અતિશય આગ્રહ કર્યો. તેમના આગ્ર છે. હને વશ થઈ મહારાજશ્રી રતલામ પધાર્યા. આથી રતલામ નિવાસિઓના મનોરથ સફળ થયા, અને તેઓએ પિતાની પ્રેમ–ભક્તિનો સારી રીતે પરિચય કરાવ્યું. તે વખતે શ્રીમાન શેઠ અમરચંદજી તથા અન્ય શ્રાવકેએ મળી રતલામમાં ચાતુર્માસ કરવાની વિનંતિનો સ્વીકાર કરાવ્યું. ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી ધાર ગયા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યા બાદ ઈંદર પધાર્યા. ઈન્દરના બમ્બઈ બજારમાં અઢાર વ્યાખ્યાને આવ્યાં. આને લીધે જનતાને અલભ્ય ધર્મોપદેશને લાભ મળે, અને તેના પરિણામે ધર્મધ્યાનની અપાર વૃદ્ધિ થઈ. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી દેવાસ થઈ ઉજજૈન પધાર્યા અને ત્યાં એક જાહેર વ્યાખ્યાન આપ્યું. પછીથી ઉજજૈનથી ખાચરેદ થઈ રતલામ ગયા. સંવત ૧૯૬૮ને ચાતુર્માસ રતલામમાંજ કર્યો. શ્રીમાન અમરચંદજી વધમાનજી, શાસવેત્તા રૂપચંદજી, ઇન્દ્રમલજી, આદિ શ્રાવકેએ