________________ 104 -->આદર્શ મુનિ. : v wvvvvvvvvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv મલજી વ્યાખ્યાન સાંભળવાને સન્મુખ બેઠા. વ્યાખ્યાન શરૂ થયાનું જ્યારે શ્રાવકે એ જાણ્યું ત્યારે તેમને આ રચતું ન આવ્યું. તેમને ડર લાગવા માંડે કે કેણ જાણે હવે શું થશે? આખરે 10-12 શ્રાવક અને 3-4 શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં આવ્યાં. લગભગ 20-25 જૈનેતર પણ આવ્યા. તે દિવસનું વ્યાખ્યાન જૈનેતરેએ બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું, અને તેમને તે ઘણું મધુરું લાગ્યું. બીજે દિવસે 100-150 અજેન આવ્યા. આ જોઈ શ્રાવકેનો ડર દુર છે. અને તેઓ હવે ખુશીની સાથે સારી સંખ્યામાં જમા થઈ સાથ આપવા લાગ્યા. કેવળ પાંચજ વ્યાખ્યાનો થયાં ન થયાં, એટલામાં તે જૈનાજૈન શ્રેતાઓની સંખ્યા 800 જેટલી થઈ ગઈ; અને તેરમા વ્યાખ્યાનમાં તે વધી વધીને 1300 જેટલી થઈ. હવે વ્યાખ્યાન પણ શહેરમાં થતું હતું. જૈન શ્રાવકેની સંખ્યા 125 થી વધારે નહતી. બાકીના બીજા જૈનેતર હતા, જે હંમેશાં મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ ઉઠાવતા હતા. શહેરના કેટવાલ, રાજ્ય કારભારીઓ વિગેરે વ્યાખ્યાન સાંભળવા આવતા હતા તથા શ્રીનાથજીને ભક્તસમુદાય પણ હાજર રહેતું હતું, એટલું જ નહિ પણ પિતાને ઘેરથી બૈચરી સુદ્ધાં કરાવતા હતા. આ પ્રમાણે સારાયે નગરના સઘળા ધર્મના લેકે તેમના તરફ પ્રેમ અને શ્રદ્ધાની દષ્ટિથી જેતા હતા. એક દિવસ કેઈ વ્યક્તિએ કંઈક પ્રશ્ન પૂછે તેને મહારાજશ્રીએ યોગ્ય જવાબ આપે. બીજે દિવસે તે ફરીથી કંઈક લાંબે ઉભા રહી ચાલું વ્યાખ્યાનમાં બેલ્યા કે “હે શ્રેતાઓ, ગીતામાં કહ્યું છે કે આત્મા છેદી શકાતું નથી, તે પછી દયા દયાની બૂમો પાડી લોકેના કાન ફેડવા જોઈએ નહિ.” આના ઉપર મહારાશ્રીએ ગીતામાંથીજ “અહિંસા પોપને સિદ્ધાંત