________________ તો આ આદર્શ મુનિ. 103 ઉતર્યા અને બીજે દિવસે પ્રાતઃકાલથી જ વ્યાખ્યાન શરૂ કર્યા. શરૂઆતમાં તે માત્ર જૈન સંપ્રદાયવાળાજ આવતા. વ્યાખ્યાન સ્થળ પણ મધ્યસ્થ બજારમાં નહતું, તેથી શ્રેતાઓની સંખ્યામાં વધારો થયો નહિ છતાં એટલું તે ચક્કસ હતું કે સામ્પ્રદાયિક લોકે વ્યાખ્યાન સાંભળી સાંભળીને લટ્ટ બની ગયા હતા. વ્યા ખ્યાન સ્થળ શહેરના એક ખૂણામાં હતું, તે તેમને રુચતું નહોતું તેથી તેમણે એક દિવસ શ્રેતાઓને કહ્યું કે વ્યાખ્યાન બજારમાં થવું જોઈએ, કે જેથી બીજા લોકોને લાભ મળે. આ સાંભળી લેકેએ કહ્યું કે “મહાત્મન ! બજારનું નામ લેશે મા! આ તો વિષ્ણુપુરી છે. પહેલાં તે ત્યાં જૈનેતર આવશેજ નહિ, અને કદાપિ કઈ કંઈ પ્રશ્ન પૂછશે તો આપ શું ઉત્તર આપશો? આપને દીક્ષા લીધે થોડાજ સમય થયો છે, તેથી આ સ્થળેજ વ્યાખ્યાન કરવું સારું છે, આ સાંભળી મહારાજશ્રીએ તેઓને બેધડક જવાબ આપ્યો કે “શ્રાવકે! અમે અલગ વિહાર કશ્યા આવ્યા છીએ, તે ગુરૂદેવની કૃપા ઉપર નહિ કે કેઈના ભરોસા ઉપર! તમારે આ વાતનું શું પ્રજન? અમે બધે વિચાર કરીને વ્યાખ્યાન આપીશું, અને જો કોઈ વ્યકિત પ્રશ્ન અથવા શંકા કરશે. તે તેને અનુરૂપ ઉત્તર આપીશું અને સમાન ધાન કરીશું” પરંતુ આની શ્રાવકો પર કંઈ અસર ન થઈ ઉદયપુર નિવાસી રાજમલજી તાકરિયાએ મહારાજશ્રીને વિનંતિ કરી કે હે સરસ વ્યાખ્યાન સ્થળ બતાવીશ. મહારાજશ્રીએ ફરમાન કર્યું કે ચાલો બતાવે, અને ત્યાં બેસીને વ્યાખ્યાન સાંભળે. આથી રાજમલજીએ લિલિયાકુ ડની જગ્યા બતલાવી. મહારાજશ્રી પણ પિતાનાં શાસ્ત્ર વિગેરે વ્યાખ્યાનની સામગ્રી લઈ લિલિયાકુંડના ઝાડના થડ આગળ વિરાજય અને રાજ ખ્યાન કા લીધે છે તેઓ