________________ આદેશ મુનિ. પ્રકરણ ૧રમું. એ સંવત 1958 નીમચ, તે પ્રસિદ્ધ વક્તા , , Sછે ?' સારના ચાતુર્માસ સમાપ્ત થતાં ગુરૂદેવ તથા - મ ચાથમલજી મહારાજ ત્યાંથી વિહાર કરી ખાચ, 2, રેર પધાર્યા. ત્યાં ચામલજી મહારાજ ગુરૂ ) જવાહરલાલજી મહારાજની સેવામાં રોકાયા. નંદલાલજી મહારાજ, હીરાલાલજી મડારાજ વિગેરે મુનિ મહારાજો ત્યાંથી ધાર-ઇન્દોર તરફ વિહાર કરી ગયા. અને ત્યાંથી વિચરતાં વિચરતાં સઘળા સન્તો ખાચરોદમાં એકત્ર થયા. વર્ષાવતુ નજીક આવી પહોંચી હતી, તેથી ઈન્દોરથી શ્રીસંઘની વિનંતિ, ધારથી મોતીલાલજી શેડ વિગેરે શ્રીસંઘ, તથા ઉજજેનથી શ્રીયુત હજારીમલજી આદિ શ્રીસંઘ ચાતુર્માસને માટે પિતાની અરજ ગુજારવા ખાચરોદમાં આવી પહોંચ્યા. આમાંય ઉજજૈન સંઘે તો ખાસ ભાર મૂકીને ચાથમલજી મહારાજને માટે વિનંતિ કરી. પરંતુ તેમની અમૃતમયી વાણીને લાભ ઉઠાવવાનું તેમના ભાગ્યમાં નહોતું. ગુરૂદેવ તાલ (જાવરા ટેટ)ને માટે આજ્ઞા આપવાના હતા. એવામાંજ બડી સાદડી (મેવાડ)નો શ્રીસંઘ ખાચદ આવી પહોંચ્યો. તે વખતે ચામલજી મહારાજે વિચાર કર્યો કે તાલમાં શ્રાવકેની ગૃહસંખ્યા