________________ આદશ મુનિ. 65 ~~~~~~~ -~-~-~~-~~~-~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ સંન્યસ્થ જીવનમાં પલટાઈ ગયું. આ પલટો થતાં પિતાને સંકુચિત કૌટુંબિક પ્રેમ વિશ્વબંધુત્વના વિશાળ પ્રેમ-સાગરમાં એકરૂપ થઈ ગયે. આથી પિતાનું સ્વ-સુખ પ્રાણીમાત્રના સુખમાં માનવા લાગ્યા. પિતાનું જીવન પિતાને માટે જીવવા ન લાગ્યા, પરંતુ પ્રાણીમાત્રના જીવનને પોતાનું જીવન માનવા લાગ્યા. શારીરિક ક્રિયાઓ તથા હલન ચલન પિતાનાજ ઉદર નિર્વાહ માટે નહિ કરતાં, વિધરૂપી વિરાટ શરીરના ભરણપોષણાર્થે કરવા લાગ્યા. વ્યક્તિગત માયા મમતા હતી, તે વિશ્વની માયા મમતામાં ફેરવાઈ ગઈ. ત્યારથી તેમનાં સંપૂર્ણ સ્વાર્થમય કામકાજ અનન્ત અને આનન્દમય વિરાટ વિશ્વાત્માનાં કામકાજ થઈ પડયાં, કે જેમાં પોતાનું સાચું અને પરમસુખ સમાએલું હતું. ચરિત્રનાયકજીની જન્મ કુંડલી. જન્મ-કુંડલી ચલિત-ચકમ. 0 2.