________________ આદર્શ યુનિ. પ્રકરણ ત્રીજું. sssss) મુનિ મહારાજને શુભ જન્મ વિક્રમ સંવત - શ્રી ૧૯૯૩ના કાર્તિક સુદ ૧૩ને રવીવારે 50 ઘડી હત 13 પલ સમય વીત્યા બાદ, અશ્વિની નક્ષત્રના કે ત્રીજા ચરણમાં 60 ઘડી પછી વ્યતીત એગમાં સૂર્ય ઈષ્ટ ઘડી ૩૫-૯ના શુભ યેગમાં દૈવી ગુણ તથા સિંહ રાશીમાં મધ્ય ભારતવર્ષના નીમચ નગરમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના કથાનુસાર દૈવી સંપત્તિ સહિત જન્મ ધારણ કરનારમાં નીચે લખેલા છવીસ ગુણ હોય છે. "अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः / दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जकम् // 1 // अहिंसा सत्यम् क्रोधत्यागः शान्तिपैशुनम् / दया भूतेव्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् // 2 // तेजः क्षमा धृतिः शौचम द्रोहो नाति मानिता। भवन्ति सम्पदं देवीमभिजातस्य भारत // 3 // श्रीमद्भगवद्गीता अ० 16 श्लोक 1, 2, 3