________________ આદર્શ મુનિ. પs પ્રકરણ બીજું. 1ગર્ભાવસ્થામાં માતાના વિચાર , તથા તેને ગર્ભસ્થિત બાલક ઉપર પ્રભાવ. गतामर्षो मर्षेण च जनित हर्षेण सहितः / समायो निर्मायो विधदसमायोग रचनाः स्वमुक्त्यै यस्तृष्णां दधदपिच तृष्णां परिजहचतुर्थ सन्मानो मुनिरयमानो विजयते // કરાત્રે બ્રાહ્મમુહૂર્તમાં આપણા ચરિત્રનાયકની માતા કી એ (સૈભાગ્યવતી કેસરબાઈ ધમપત્ની-શ્રીયુત ગંગા રામજી) અર્ધ નિદ્રાવસ્થામાં તથા અર્ધ જાગ્રતાવજ સ્થામાં સૂતાં હતાં, તે વખતે તેમને આમ્રવૃક્ષનું શુભ સ્વપ્ન આવ્યું. સ્વપ્નદર્શન થતાંજ, માતા જાગી. જઈને ધર્મ-સ્મરણ કરવા લાગ્યાં. પ્રિય વાચક! ગર્ભાવસ્થામાં સ્વપ્નદર્શન લગભગ બધી માતાઓને થાય છે, પરંતુ તેમાં ફેર એટલો છે કે જે ગર્ભમાંનું બાળક સદાચારી