________________ 1) વર્તુળ આકાર=(૦) ફરવામાં– 3 જા બ્રિજની ગાડીઓ એકદમ શીધ્ર 1 ના નંબરના બ્રિજની ટ્રક મધ્યમ ગતિવાળી રજા બ્રિજ પરની ટ્રક એકદમ ધીમી ) ગતિવાળી દેખાશે. 2) વલય આકારે ફરવામાં અથવા અલગ અલગ લેનમાં ફરવાની અપેક્ષાએ - બીજા લેનવાળી ટ્રક અતિશીધ્ર ગતિવાળી પહેલા લેનવાળી ટ્રક મધ્યમ ગતિવાળી ત્રીજા લેનવાળી ગાડીમાં તો વલયગતિનો જ અભાવ. 3) માત્ર 2 જા અને 3 જા બ્રિજને જોતા : 28 ગાડીઓ શીધ્ર હોવાથી ક્રમશઃ ટ્રકની ઉપરની બાજુએ દેખાશે. એટલેકે ૨જા બ્રિજ પર—ટ્રક જે સ્થાને છે. તેજ સ્થાને 3 જા બ્રિજ પર–૧ નંબરની ગાડી છે, તેની વધુ શીધ્રગતિ હોવાથી ટુંક સમયમાં તે આગળ વધશે. માટે 3 જા બ્રિજ પર - 2 નંબરની ગાડી તે સ્થાને આવી ટ્રકની ઉપર દેખાશે, એ જ રીતે ક્રમશ: 3 થી 28 નંબરની ગાડીઓ પણ ટ્રકની ઉપર થોડાક સમય માટે જણાશે. હા, 2 જા બ્રિજની ટ્રક તે વખતે 15 માંથી કોઇક પણ લેનમાં હોઇ શકે અને 3 જા બ્રિજની તે ગાડી ૮માંથી કોઇપણ એક ટ્રેકમાં હોઇ શકે. એટલે ટૂંક 510 યો. પહોળાઇમાં or 15 લેનમાં કોઈ પણ લેનમાં હોય અને તેની ઉપર રહેલી ગાડી માંથી કોઇ પણ ટ્રેકમાં હોય તો પણ તેજ-ગાડી ટ્રકની ઉપર તથા સાથે છે તેમ દેખાશે, બાકીની ગાડીઓ ઉપર હોવા છતાં સાથે ન દેખાતા આગળ-પાછળ જ દેખાશે. કદાચ ટક જે લેનમાં છે તેની બરાબર ઉપર રહેલા કોઇક ટેકમાં રહેલી ગાડી પણ પાછળ-આગળ હોવી સંભવે છે અને અન્ય ટ્રેકમાં રહેલી ગાડી ટ્રકની બરાબર ઉપર-સાથે છે તેમ જ જણાશે. આમ ટ્રક અને ગાડી વચ્ચે 3 પ્રકારનો સંબંધ થાય. ટ્રક અને ગાડી એક જ લેવલે ભિન્ન ભિન્ન ઊંચાઇ એ દેખાય-પ્રમર્દ યોગ. - ટૂક ગાડીથી દૂરના સ્થાને ભિન્ન ભિન્ન ઊંચાઇએ દેખાય-ઉત્તરાભિમુખ યોગે. !