________________ આકૃતિ: 20 | ચંદ્રના 15 તથા નક્ષત્રના 8 મંડલોની ગોઠવણી 356 . યો. બે મંડલ (બે મંડલ વચ્ચેનું અંતર) 56 ચો. મંડલની જડાઇ 1 2 3 4 5 | 6 7 15 [+ 14 - ૧લું મંડલ 180 ચો. 8 9 10 11 12 13 -3306 યો. ચંદ્ર અને નક્ષત્રના કોમન મંડલ ચંદ્રના મંડલ જગતી 1 યો. સૂર્યની જેમ ચંદ્ર પણ ઉતર-દક્ષિણ વલયાકારે મેરૂ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરે છે માટે ચંદ્રનું ઉત્તરાયણ-દક્ષિણાયન પણ સૂર્ય મુજબ જ છે જેમ સૂર્યના કુલ મંડલ 184 હોવા છતાં ઉત્તરાયણ-દક્ષિણાયનમાં 183 માંડલા જ થાય છે, તેમ ચંદ્રના 15 માંડલા હોવા છતાં ઉત્તરાયણ-દક્ષિણાયનમાં 14 માંડલા જ થાય. સર્વ અત્યંતર, સર્વ બાહ્ય માંડલમાં ચંદ્ર એક જ વખત ચાર કરશે. બાકીનામાં (વચ્ચે 13 માં) 2 વખત. તે આ મુજબ : ચંદ્રનું ઉત્તરાયણ = મધ્યના 13 + સર્વ અવ્યંતર મંડલ = 14 મંડલ = કંઇક જૂન 14 દિવસ, ચંદ્રનુ દક્ષિણાયન = મધ્યના 13 + સર્વ અત્યંતર મંડલ = 14 મંડલ = કંઇક જૂન 14 દિવસ, ચંદ્રને એક મંડલ પૂર્ણ કરવામાં સાધિક 62 મુહૂર્ત લાગે છે, અને 14 ! માંડલા છે પણ સર્વ બાહ્ય-અત્યંતર મંડલમાં ચંદ્ર પૂરો દિવસ સ્થિરતા કરતો ' નથી. માટે સાધિક 13 દિવસમાં તેનું ઉત્તરાયણ-દક્ષિણાયન સમાપ્ત થાય છેW