________________ આમ, ચંદ્રનું ઉત્તરાયણ - દક્ષિણાયન = 27 ? થાય. તેટલું જ પ્રમાણ નક્ષત્રમાસનું પણ છે જે આગળ સ્પષ્ટ કરાશે. ચંદ્ર 1 મહિનામાં (નક્ષત્ર માસ મુજબ) ઉત્તર-દક્ષિણાયનને પૂર્ણ કરે છે જ્યારે સૂર્ય 1 વર્ષમાં ઉત્તર દક્ષિણાયનને પૂર્ણ કરે છે. 1 યુગમાં ચંદ્રના 134 તથા સૂર્યના 10 અયન થાય... (B) મંડલ અબાધા તથા મંડલ અંતર (1) મેરૂની અપેક્ષાએ અત્યંતર મંડલની અબાધા - 44,820 યો. (2) પ્રતિ મંડલે અબાધા = જુના મંડલની અબાધા + 35 $ $ + + = 36 4 યો. | (3) બે ચંદ્રોની પ્રતિમંડલે આબાધા - હવે (2) જા તથા (3) જા મુદ્દાને વધુ સ્પષ્ટ કરે છે. 2) પ્રત્યેક મંડલે 1 ચંદ્ર = 35 કું (અંતર) + (માંડલાની પહોળાઇ) = 36 ફુ યો. અંતર કાપે છે. .. 1 લા મંડળની મેરૂપર્વતથી અબાધા = 44820 યો. - 2 જા મંડળની મેરૂપર્વતથી અબાધા = 44820 મો. + 36 3 યો. = 44,856 3 યો. થાય. 3 જા મંડળની મેરૂપર્વતથી અબાધા = 44820 મો. + 72 3 યો. = 44892 1 યો. થાય. 15 મા મંડળની મેરૂપર્વતથી અબાધા = 44820 મો. + 36 યો. x 14 = 44820 મો. + 509 યો. A = 44820 મો. + 509 યો. = 45329 યો. થાય. S