________________ વળી, ઉદ્યોત નામકર્મના ઉદયને ધરાવનારા રત્નોથી ચંદ્રનું બિંબ બન્યું છે. જ્યારે આપ નામકર્મના ઉદયને ધરાવનારા રત્નોથી સૂર્યનું બિંબ બન્યું છે છે. માટે કદમાં વધુ વિશાળ હોવા છતાંય ચંદ્રના બિંબનો પ્રકાશ સૌમ્ય, શીત અને આલાદકારી છે. જ્યારે કદમાં નાનો હોવા છતાં આતપનામકર્મના રત્નોના પ્રભાવથી સૂર્યોનો પ્રકાશ ઉષ્ણ, તેજસ્વી અને ઉદ્વેગકારી અનુભવાય છે. માટે ચંદ્ર પરપ્રકાશિત નથી. ચંદ્રના ચારને સમજવા નીચેના દ્વારોની માહિતિ મેળવી લઇએ. (A) મંડલ ક્ષેત્ર (B) મંડલ અબાધા તથા મંડલ અંતર (c) મંડલ ચાર (ગતિ) (D) વૃદ્ધિ-હાનિ પ્રતિભાસ તથા ગ્રહણ (A) મંડલક્ષેત્ર :- ચંદ્રના કુલ માંડલા = 15 ચંદ્રના વિમાનનું માપ = યો. : કુલ માંડલા દ્વારા રોકાતું ક્ષેત્ર = 13 ફુ યો. (x 15 માંડલા) * આમ, કુલ માંડલા = 15 * મંડલના આંતરા = 14 * મંડલ ક્ષેત્ર = 510 દયો. *1 મંડલની પહોળાઈ = યો. * બધા મંડલની કુલ પહોળાઈ = 13 ફુ યો. *2 માંડલા વચ્ચેનું અંતર = 35 રૂ? - યો. * બધા અંતરની કુલ પહોળાઈ = 497 ચો. આ 15 મંડલમાંથી 5 મંડલ જંબૂદ્વીપમાં છે. 10 મંડલ લવણ સમુદ્રમાં છે.